SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] પ્રાણવિનિમયાદિનું નિરૂપણુ આવિર્ભાવ થયેલે જણાય છે, અને તે પ્રેતગ્રસ્ત મિડિયમદ્રારા (ભુવાદ્વારા ) ઘણાક ચમકારા જેવા બનાવ બને છે એમ કહેવાય છે. એટલે કે ત્યાં અન્ય પ્રેતાનુ આગમન, ત્યાં રાખેલા ટેબલના એક પાયાનું ઊપડવું તથા તે દ્વારા પૂઠેલા પ્રશ્નનું ઉત્તર અપાવું, યાંગેટપર (નાના મેજપુર ) સ્લેટવા કાગળમાં મિડિયમદ્રારા પૂછેલા પ્રશ્નનું ઉત્તર લખાયું, હવામાં હર વાજું વાગતાં સંભળાવાં, બંધ ઘરમાંથી અદૃશ્ય રીતે જડવતુમનું અદૃશ્ય થઈ પસાર ચર્જી જવું, દૂરની વસ્તુએનું અદૃશ્ય રીતે ઊતાવળે સમીપમાં આવવું તથા માગેલાં ચિત્રા આદિ અદશ્ય સાધ નથી પડી જવાં ઇત્યાદિ. નિર્બળ પ્રાપ્રવાહવાળાં માણસેાજ બહુધા મિડિયમ હાય છે અથવા થઇ શકે છે. ઉપર કહેવામાં આવેલા ઘણાખરા ચમત્કારી મિડિયમની હાજરીઃમાંજ બને છે, અને એ પ્રયેગ જ્યાંસુધી ચાલુ રહે ત્યાંસુધી તે ાનરહિત અવસ્થામાં રહે છે. પાશ્ચાત્ય લેખાના આ વિષયના નિબંધમાં આ પ્રયાગનું વિશેષ વિવેચન અને ઉદાદ્રા આપવામાં આવેલાં ડાય છે. આ લેખમાં તા માત્ર તે વિષનું દિગ્દર્શન કરાવવાનાજ હેતુ રાખેલા છે, એટલે ત્રણ પાયાના મેજન્ડ ફરવાવિષેના પ્રયાગ દર્શાવી એ વિષય પૂરા કરાશે પ્રથમ ત્રણ પાયાનું રેખલ જોષુએ. તે સાગનું કે ગમે તે લાકડાનું હાય તાપા ચાલે, પણ તે જેમ હલકું હોય તેમ વધારે સારું. એ ટેબલની આસપાસ ત્રણ અથવા વધારે માણસે ખેસવું, તે પેાતાનાં આંગળાં તે ઉપર પહેાળાં કરીને એવી રીતે મુકવાં કે સૌ સૌનાં આંગળાં મેકબીજાને અડકે એ પ્રમાણે અર્ધી કલાક, કલાક તે કાઈ વેળા એ કલાક દૃઢ સંકલ્પમાથે બેસી રહેવાથી તે ટેબલને એક પાયેા ઉંચા થાય છે, અને પૂછેલા પ્રશ્નનું તે ટંકારાવડે ઉત્તર આપે છે. જો અક્ષરમાં ઉત્તર આપવાનું ડ્રાય તા એક ટંકારાથી • એ બે ટંકારાથી ખી ને ત્રણ ટંકારાથી + સી' ઇત્યાદિ રીતે સમજવું પડે છે, અને જો આંકડામાં ઉત્તર આપવાનું હોય તા માત્ર 9 • • ૪૭'
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy