________________
પ્રભા ]
પ્રાણવિનિમયાદિનું નિરૂપણ ન હોય તે સ્થલે શાંત વેલએ-પ્રાત:કાલે કિવા સાયલે અને આ વિઘાને નહિ મ નનારા ઘણા માણસને સમુદાય જ્યાં ન હોય ત્યાં આ પ્રયોગ કરવાનો છે.
પ્રોગવિધિ–ભિન્ન ભિન્ન તંદાપક ભિન્ન ભિન્ન રીતે આ પ્રગના વિધિ આરે છે, ને જેને જે વિધિ અનુકૂલ આવ્યો હોય તેનાં તે વખાણ કરે છે. તે વિધિઓમાથી જે બે પ્રકારના વિધિઓ બહુમતે માન્ય રાયેલા છે તે નીચે દર્શાવ્યા છે:–
૧ નંદાભ જનનું તનમન સ્વસ્થ રહે એવી રીતે તેને આરામખુરસી પર કિવા પલંગ પર બેસારી કિયા સવારી, તેને બહુ શાંત રહેવાની સૂચના આપી, તંદ્ર રેપકે સ્વસ્થ થઈ, તંદાભાજનને તંદ્રા લાવવાનો દઢ સંકલ્પ કરી, પિનાના સૂર્યવરને દ. ધારણ દ્વારા કે બીજી કૃત્રિમ રે તિઓ દ્વારા પ્રદુભાવ કરી, તેમાં પૃથ્વી, જલ કિયા અગ્નિતત્વ લાવી દધારણદ્વારા તેમજ લે, હું ને ૨ એ બીજમંત્રોના જદ્વારા અનુક્રમે પૃથ્વી, જલ અને તેજસ્તત્ત્વ લાવવામાં આવે છે.) તંદાભાજનો અલારશિરાને (અનામિકા તથા કનિષ્ઠિકાવચ્ચેની નમને કિવા કિડિયાનશિરાને ( મણિબંધની પાસે કરતલના ઉપરના ભાગમાં જે નર છે તેને ) પિતાના જમણા હાથના અંગૂઠા વડે સાધારણ જેરથી એટલે તંદ્રાભાજનને એ કાગ ઈ પણ પ્રકારની વેદના કિવા સુખનું કારણે ઉત્પન્ન ન થાય એવી રીતે દાબી રાખી ઊભા રહ્યું, અને તેની દૃષ્ટિસાથે પોતાની દષ્ટિ મેળવવી. પિતાની દૃષ્ટિને ડાયનપૂર્વક અનિમેષ રાખવાની અગત્ય નથી, પણ સુખપૂર્વક તેને જેટલી સ્થિર રાખી શકાય તેટલી સ્થિર રાખવી. આમ કરવાથી ડી વારમાં તંદ્રાભાજનની આંખો ભારે થઈ તેને ઊંધ આવવા લાગશે. તેને ઊંધ આવેલી જણાય કે તરત ઘણી જ ધીરજથી તંદાભાનન પકડેલે હાથ મૂકી દઈ તંવારો પકે પેતાના જમણા હાથની હથેળી પિલી રાખી આંગળા અને અંગૂઠે તંદ્રાભાજનભણી સહજ જોરથી રહે એવી રીતે રાખી તે હાથ તેના માથાથી