SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] વિષયદેાષદર્શનાદિકથન ૨૧ સાથે જતું નથી માટે તે અતિકૃદ્ય છે. વિષયસંબંધનાં સુખા અને દુ:ખો વારંવાર એનું એજ આવ્યા કરે છે, તેને વારંવાર અનુભવ કરતાં છતાં પણ્ આ પામર દે લજાતા નથી માટા ભાગે ભગવનાર ધનાઢય શરીર તથા અ૫ભેગવાળા દિદ્રીનું શરીર બંને સરખાંજ છે, કારણકે ધડપણુના સમયમાં અંતે ઘરડાં થાય છે, અને મરવાના સભ્યમાં અંતે મરી જાય છે. પરંપરાવડે અજ્ઞાનના કાર્યરૂપ, સ્વપ્ન૨ે શ્રૃતિના આધારરૂપ તે પાણીના પરપાટાની પેઠે જેના નાશ અતિસ્પષ્ટ છે એવા આ સ્થૂલારીરમાં વિદ્વાન વિશ્વાસ ક્રમ સંભવે ? જેણે વીજળીએામાં, શરઋતુનાં વાદળાંઓમાં અને ગંર્વનગર માં સ્થિરતાના નિશ્ચય કર્યાં હોય તે માણસ ભલે સ્યૂલશરીરની સ્થિરતાના વિશ્વાસ રાખે. આ અસાર સ્થૂલશરીરની આલ્બ, યૌવન તે વૃદ્ધ એમ ત્રણ અવસ્થાએ થાય છે. એ અવસ્થા પણ દુ: ખરૂપજ છે. ચંચલસ્વસાવવાળા અને જેમાં આગ્ર રૂપી અનેક તરંગા ઊછળ્યા કરે છે. એવા સંસારરૂપી સાગરમ અશક્તિ, આપદાઓ, ખાવાપીવાની તૃષ્ટુર, મુંગાપણું, મૂઢપણું, લાલચુપણું, ચપલપણું, અને જોઇતી વસ્તુ ન મૂળે તા દીનવું એ આદિ અનેક દુઃખાવાળી આલ્યાવસ્થા દુઃખરૂપજ છે. જે મ માટા ખીલા દાથીઓને બંધાવાના સ્થાન છે તેમ ખાટ્યાત્ર ૫ માણસને રાજ તથા રાવાથી ત્રાસદાયી અને દીનતાભરેલી દુર્દશા મેમાં બંધાવાના ઠેકાણારૂપ છે. એ અવસ્થામાં માવાપીવાની અને શૌચ જવાની રીતિ માટી વયના સર્વે લે ધિક્કારે એવી હાય છે. નિરર્થક રમતેામાં, નીચ વિલાસામાં, નીચ ચેષ્ટાઓમાં તે નીર અભિપ્રાયમાં સારાપણાની ભ્રાંતિથી બાળકની પ્રવૃત્તિ થાય છે. જેમ પર્વાના તે વૃક્ષના ઉંડા ખાડામાં છૂટ તથા ભૈરવ આદિ રજનીયર પ્રાણીઓ ભરાઈ રહે છે તેમ દોષા, દુરાચારા અને દુષ્ટ ચિતાએ બાલ્યાવસ્થાંમાં ભરાઈ રહે છે. જેમ રેતાળ પ્રદેશ સ્રોમઋતુના તાપથી નિરંતર તપે છે તેમ બાળક કામકાજનો
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy