SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ શ્રીયોગકૌસ્તુભ [ ખીજી કુલહ કરે છે. જેમ સાગરમાં ખલવાન્ છા નિર્બલ જીવાને દુઃખ દીધા કરે છે તેમ આ સંસારમાં અજ્ઞાની અક્ષવાન માણસા નિર્મૂલ માણુસાને દુ:ખ દીધા કરે છે. જેમ સમુદ્રમાં મકર તથા સર્યાદિ ભય ઉપજાવનારાં પ્રાણીઓ વસે છે તેમ આ સંસારમાં ચાર તથા ચાડી આદિ સજ્જનાને ત્રાસ આપનારાં માણુસા વસે છે. જેમ સાગરમાં કાઈ જગ્યાએ જાયથી ( શીતન્નતાથી ) ક્રિમ જામી ગયેલા જોવામાં આવે છે તેમ સંસારના ક્રાઇ પ્રદેશમાં જાહ્મથી ( અજ્ઞાનથી ) માણુસાના વિષયસંબંધી અનુરાગ જામી ગયેલા જોવામાં આવે છે. જેમ સમુદ્રમાં રહેલા તિમિગલા ( વ્હેલા ) પેાતાની પાસેના તેલના ( ચરખીના ) સમૂહથી તેલને ઇચ્છનારા નાવિકાથી દુ:ખ પામે છે તેમ સંસારમાં રહેલા ધનાઢયો પાતાની પાસેના દ્રવ્યથી ચેારાદિવડે લય પામે છે. જેમ સમુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીઓ ભયભરેલી સ્થિતિમાં ભ્રમણ કર્યાં કરે છે તેમ આ સંસારમાં દુર્વ્યય મનુષ્યા ભયભરેલી સ્થિતિમાં ભ્રમણ કર્યાં કરે છે, જેમ સમુદ્રના કોઇકજ ભાગમાં આઁખર મળી આવે છે તેમ સંસારના ક્રાઇકજ પવિત્ર પ્રદેશમાં સાચા પાપકારી પુરુષ મળી આવે છે. જેમ સાગરમાં નૌકાના નાશ કરનાર ભયંકર ટેકરાઓ ( ખડા ) છે તેમ સંસારમાં માણુસાના જીવનની, આરાગ્યની તથા દ્રવ્યાદિની હાનિ કરનાર વેશ્યાનું ધર ને કલાલનું પીઠું એ આદિ પાપસ્થાને છે. જેમ સમુદ્રમાં રહેલા ચુંબકના પર્વતે લેઢાનાં પુત્રાંવાળાં તે ખીલાવાળાં વહાણેાતે પાતાની તરફ ખેંચી તેને નાશ કરે છે તેમ સંસારમાં રહેલાં સ્ત્રીશરીરા ( સ્ત્રીઓને મા! પુરુષશરીરા ) રાગજ્માને પેાતાના ભણી આકર્ષી તેમના નાશ કરે છે–મેાક્ષસાધનના અનુષ્ઠાનથી ભ્રષ્ટ કરે છે. જેમ સાગરમાં રહેલા માટા રાઘવાદિ મગરમચ્છ મોટાં મોટાં વહાણાને ગળી જાય છે તેમ સંસારમાં રહેલા શબ્દાદિ વિષય માનવશ્ર્વનાને ગળી જાય છે. જેમ પ્રસિદ્ધ સમુદ્રની ભયંકર ઘુઘવાટીથી મૃદુપ્રકૃતિવાળાં માણસો ભય પામે છે તેમ આ સંસારસાગરની વિપરીત ક્રિયાઓથી નિર્મલસ્વભાવવાળા પુરુષો ભય પામે
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy