SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા] સંસારસ્વરૂપવર્ણન ૧૫ અધિકાર છે, માટે આ સંસારમાં મનુષ્યના મનવિષે ઉદાસીનતા ઉપજાવવા સારુ પ્રતીત થતા સંસારનું સાગરરૂપથી તથા અરણ્યરૂપથી વર્ણન કરવામાં આવે છે. અહીં સંસારશબ્દથી સમગ્ર દશ્ય બ્રહ્માંડ નહિ, પણ માર મનુષ્યોની વસતિવાળી ભૂમિ સમજવાની છે. આ સંસાર સાગરના જેવું છે. જેમ આ લોકપ્રસિદ્ધ સમુદ્ર સામાન્ય માણસને અપાર જેવો લાગે છે તેમ આ ભવસાગર પણ અનિજનને અપાર જેવો લાગે છે. જેમ આ લેપ્રસિદ્ધ સાગરમાં ખારું જલ ભરે તું છે તેમ આ ભવસાગરમાં દુઃખાનુભવ કરાવનાર જન્મમરણરૂપી મારું જલ ભરેલું છે. જેમ આ પ્રસિદ્ધ સમુદ્રમાં વાયુના વેગથી નાના પ્રકારના તરંગે ઊઠે છે તેમ આ સંસાર સમુદ્રમાં મનુષ્યોનાં અંતઃ કરણવિષે સ્થિત વાસનારૂપી વાયુથી જનસમૂહ આજીવિકાનાં સાધનો માટે દેશદેશાંતરમાં ગમન થવારૂપ નાનાપ્રકારના તરંગ ઊઠે છે. જેમ બા લૌકિક જલધિના કેઈક ભાગમાં મૂલ્યવાન મુક્તાફ (મોતી) મી આવે છે તેમ આ સંસ્કૃતિરૂપ જલધિમાં કઈક સ્થલે સદ્દગુણોથી અલંકૃત થયેલા મહાપુરુષે મળી આવે છે. જેમ આ પ્રખ્યાત સમુદ્રમાં કઈ સ્થલે ભયંકર જલવંટળીઆઓ પ્રવાસજનેને ભય પમાડે છે તેમ આ જગતરૂપ સમુદ્રમાં કઈ સ્થલે ભય ઉપજાવનાર મહા મારી આદિ ચેપી રોગો સંસારિજનેને તાપ પમાડે છે. જેમાં પ્રસિ સાગરમાં ઝાંઝાવાતાદિથી (વાવાઝોડા આદિથી) નૌકાઓનો અકર માત નાશ થાય છે તેમ આ સંસારસાગરમાં પણ રોગાદિથી માણસને અકસ્માત નાશ થાય છે. જેમ આ પ્રખ્યાત સમુદ્રમાં કોઈ કાઈ ઠેકાણે પ્રવાળાના કીડાઓ ધીરે ધીરે પ્રવાળાના દ્વી બનાવવાનો પ્રયત્ન કરતા જણાય છે તેમ આ સંસારસમુદ્રમાં પણ કઈ કઈ સ્થલે આસ્તિક માણસો ધીરે ધીરે સદ્દધર્મનો સંગ્રહ કરતા જણાય છે. જેમ સમુદ્રમાં રહેલા શુદ્ર મલ્યાદિ છ આહારાદિમાટે પરસ્પર કાહ કરે છે તેમ આ સંસારમાં રહેલા આજ્ઞાની છે પણ પિતાને માની લીધેલો લાભ મેળવવા માટે પરસ્પર
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy