SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] અનુબંધનરૂપણ સ્વભાવનું પ્રતિક્ષિ પડે છે તેથી તે મનુષ્યતે સુખાનુભવ થાય છે, છતાં અજ્ઞાનિજનાને એમ ભ્રાન્તિ થાય છે કે મતે આ વિષયથી સુખાનુભવ થાય છે. જેમ વેજીમાંથી તેલ નીકળવાના, સસલાના શિંગડાનું ધનુલ્ બનવાનો, નરિવષાણુની લાકડી બનવાને, કાચબાનાં રૂંવાડાંની કામળાં બનવાને તે હાલાવિશ્વથી અમર થવાના અસંભવ છે, તેમ અસત્ જડ ને દુઃખરૂપ વિષયા કે જેમાં પેાતાના નામાનુસાર જીવતે જન્મમર રૂપ સંસારમાં બાંધી રાખવાના સ્વભાવ છે તેમાં આનંદ આપવાના સ્વભાવ હાયજ નહિ, જેમ ક્રાઇ શ્વાન સૂકા હાડકાને ચાવે છે તેથી તેનું જડબું કપાય છે, ને તેમાંથી લેાહી ટપકે છે, તે લેાહી સૂકા ડાડકામાંથી આવે છે, તે તે લેાહી મને પુષ્ટ કરશે એમ માની તે શ્વન પેાતાના અજ્ઞાનથી હર્ષ પામે છે, તેમ અજ્ઞાનિજને પણુ અમને ના વિષયમાંથી આનંદ મળે છે, અને અમે આ વિષયના સેવનડે કૃતાર્ય થશું એમ માની પોતાના અજ્ઞાનવડે આનંદ પામે છે, પણ વસ્તુતાએ વિષય એ આનંદરૂપ નથી. બુદ્ધિની સ્થિરતાથી તેમાં આત્માના માનંદનું પ્રતિબિંબ પડવાથીજ મનુષ્યને આનંદાનુભવ થાય છે. જો વિષય આનંદરૂપ હાય તા ઈચ્છિત દ્રશ્યાદિ મળવાથી કિવા કાઈ પ્રિય મનુષ્ય ત્રણે કાલે અકસ્માત્ મળવાથી જે આનંદ થાય છે તે આનંદ તે દ્રવ્યાદિ તથા તે મનુષ્ય સમીપ રહે ત્યાંસુધી તેવા ને તેવાજ રહેવા જોઇએ, પણ તે તેવા રહેતા નથી, આથી સિદ્ધ થાય છે કે ઇચ્છિત પદાર્થાની પ્રાપ્તિકાલે મનુષ્યની તે પદાર્થની તૃષ્ણાની નિવૃત્તિ થાય છે તેથી તેની બુદ્ધિ ક્ષણમાત્ર સ્થિર થાય છે, તે તેમાં અત્માના આનંદસ્વભાવનું પ્રતિબિમ્બ પડવાથી તેને આનંદાનુભવ થાય છે. વળી સમાધિમાં તથા સુષુપ્તિમાં કાઈ પણુ પ્રકારના વિષયે વિદ્યમાન હાતા નથી, છતાં તે અવસ્થાને પામેલા અંત:કરણવાળા ધનુષ્ય પ્રસન્નતાના અનુભવ કરતા હેાય તેમ તેની મુખમુદ્રાપરથી તેાર મનુષ્યને અનુમાન થાય છે, માટે સિદ્ધ થાય છે કે આત્માના જે સ્વાભાવિક આનંદ એજ પરમાનંદ છે. નાશ ૧૩
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy