SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] પ્રચાહારનિરૂપણું ------ - - -- ---- -- નીચેની ક્રિયાઓમાંની કઈ પણ એક ક્રિયા અખંડરીતે પચીસ પલસુધી (દશ મિનિટ સુધી) નિત્ય નિયમિતપણે કરવાથી પ્રત્યાહાર સિદ્ધ થાય છે – પદ્માસને બેસી કુંભકદ્વારા શ્વાસની ગતિ શેકવાથી, સિહાસને બેસી ત્રિકુમાં કિવા નાસિકાગ્રપર નિમેષેન્મેષરહિત દષ્ટિ રાખવાથી, બંને મ માંથી બંને કાનનાં છિદ્રો રેકી પ્રત્યેક કાનની અંતર થતા નાદને પથાનુક્રમે સાંભળવાથી, શાંત ચિત્તથી બાર હજાર પ્રણવના જપ કરવાથી, વિપરીતકરણ કરવાથી અને મનોવૃત્તિને શ્વાસેસના લદ્દભવના સ્થાનમાં રાખવાથી. ' પ્રત્યાહાર સિદ્ધ કરવાથી દેવતાઓની પ્રસન્નતા, મનની નિર્મલતા, તપની વૃદ્ધિ, દીનપણને ક્ષય, શરીરનું આરોગ્ય ને સમાધિમાં પ્રવેશ કરવાની ચિત્તની યોગ્યતા પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રીગકૌસ્તુભમાં પ્રત્યાહારનિરૂપણ એ નામની બારમી પ્રભા સમાપ્ત થઈ. ૧૨ તેરમી પ્રભા ધારણાનિરૂપણ ' કઈ ગ્ય એ દેશને વિષે ચિત્તને એકાગ્ર કરવું તે ધારણ કહેવાય છે. આધ્યાત્મિક, આધિભૌતિક ને આધિદૈવિક એ ત્રણ પ્રકારના ધારણ કરવાના દેશે છે. - શરીરમાંનાં પૃથ્વી, જલ, તેજસ, વાયુ ને આકાશ એ પાંચ તો તથા નાસિકાગ્ર, ભૂમધ્ય, આધારચક્ર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આશા, બ્રહચક્ર, (સહસ્ત્રદલો હત્પક્વ, કંઠકૂપ, જિહ્વાને અગ્રભાગ, જિવાને મધ્યભાગ, જિવામલ, તાલુ, નેત્ર: ૧૭.
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy