________________
૨૪૬
શ્રયાગકૌસ્તુભ
[ અગીઆરમી
સહિત કુંડલિનીના સુષુમ્હામાં પ્રવેશ કરાવી શકાય છે, તથા બ્રહ્મરંધ્રમાં તેને અપ સમય રાખી શકાય છે. નિર્વિકલ્પદ્મમાધિની સિદ્ધિમાટે
આ મુદ્રાના અભ્યાસ કરવા એ માક્ષસાધકનું – {ગ્ય છે. પ્રાણુકલા બ્રહ્મરંધ્રમાં જાય ત્યારે ચિત્તકલા તથા ઇંદ્રિયની કલાને પણ તે પાતાની સાથે બ્રહ્મરંધ્રમાં લેતી જાય છે તેથી તેમની બાહ્યપ્રવૃત્તિ પણ તેટલા સમય રોકાય છે.
નાભિની–મણિપૂરચક્રતી–નીચેથી સુષુમ્હાના મુખને આરંભ થાય છે. કંઠકૂપથી આગળ જતાં તેના બે ફાંટા થા છે. એક ફાંટા આડના ભાગમાં થઈને સહસ્રલમાં જાય છે, અને ખીજો ફાંટ ગળાના પાછળના ભાગમાં તથા તાળવાની નીચેના ભાગમાં થઈ ભ્રમધ્યમાં જાય છે, અને ત્યાંથી કપાલના ઉપક્ષ્ા ભાગમાં થઈ સહસ્રલમાં જાય છે. સહસ્ત્રદલમાં જવાના પહેત્રા માર્ગના કરતાં ખીજો માર્ગ સરલ છે. કેટલાક હાયેાગીએ એડના ભાગમાં થત પણુ સહસ્ત્રદલમાં જાય છે. તેમને માર્ગમાં ત્રિકુટીને ખદલે ભ્રમરગુહા આવે છે.
પ્રાણાદિ પ્રાણવાયુઓ, અંતઃકરણ તેાિ અપંચીકૃતભૂતામાંથી ઉપજે છે. પ્રાણનું મુખ્ય સ્થાન મસ્તિક છે. ત્યાંથી તે અરડાની કરાડદ્રારા–સુષુમ્હાદ્રારાનીચે આવે છે. આધાર ને સ્વાધિષ્ઠાન એ બે ચક્રોમાં પ્રધાનપણે અપાનવાયુ રહે હૈં. જ્યારે કુંડલિની જાગી પ્રાણવાયુ સુષુમ્હામાં પ્રવેશ કરે છે ત્યારે નીચેનાં એ ચક્રોમાંથી અપાનવાયુ ખેંચાઈને મણિપૂરચક્રસુધી આવી ત્યાંથી પ્રાણસાથે મિશ્ર થઈને ઉપર જાય છે.
જમણી બાજુના નસકેારામાંથી શ્વાસનું વહન થતું ઢાય ત્યારે પિંગલાનાડી ચાલે છે એમ કહેવાય છે,-જ્યારે જમણા નસકારામાંથી શ્વાસ ચાલે છે ત્યારે જમણા ફેફસામાં અને તેની સાથે સંબંધ રાખનારી શાખાપ્રશાખારૂપ નાડીએમાં શ્વાસનું ગમન પ્રધાનપણે થાય છે, તે વેલા પિંગલાનાડી પ્રધાનપણું ચાલે છે એમ કહેવાય