________________
પ્રભા ]
પ્રાણાયામનિરૂપણુ
૨૪૫
જો પછવાડે મે ંડના મધ્યભાગમાં અથવા છાતીમાં દુ:ખાવેશ થાય તા ગભરાવું નહિ. સગડીમાં અંગારા રાખી ખરડાપર શેક લેવાથી તે દુ:ખાવે। દૂર થશે. એ પ્રમાણે દુ:ખાવા થાય તે અભ્યાસની સિદ્ધિની સમીપતાનું ચિહ્ન છે એમ સમજવું.
ભગવતી ક્રુડલિની જાગ્રત્ થઈ જ્યારે સુષુમ્હામાં મનસહિત પ્રાણના પ્રવેશ થાય ત્યારે જાણે નાનું જીવડું સુષુમ્બ્રાની અંતર પૈસતું હૈાય તથા ઉપર ચઢતું હોય તેવા સ્પર્શના અનુભવ અભ્યાસીને
થાય છે.
આ અભ્ય સથી મલશુદ્ધિ સારી થાય છે, મનેાવૃત્તિએ શાંત થવા માંડે છે, તે વીર્યનું સ્તંભન સારી રીતે થાય છે.
ભગવતી કુંડલિની પ્રાણકક્ષારૂપ છે. નાભિની નીચે ગુંચળાજેવા આકારમાં તે રહેલી છે. નાભિની સામે મેરુદંડમાં એટલે ખરડાની કરાડમાં સુષુાનું મુખ છે તેના ઉપર તે પાતાનું મુખ આડું રાખી સૂતેલી છે- રહેલી છે. તેની આસપાસ કફ જામેલા છે. એ કમાં જીવનાં સંચિતકર્માં રહેલાં છે. આ શક્તિચાલનના અભ્યાસથી એકના નાશ થતાં તે કુંડલિની જામૃત્ થઈ સુષુમ્હામાં પ્રવેશ કરતાં જીવનાં સંચિતકર્માના નાશ થાય છે, અને તેથી તે અભ્યાસીને પુનર્જન્મ થતેા નથી.
પરિધાનપૂર્વક પરિચાલન આદિના અભ્યાસથી ઉપજતી ઉષ્ણુતાથી તે પ્રાણુકલ રૂપ કુંડલિની સુષુમ્હાનું મુખ ાડે છે, તે તેથી સુષુમ્હામાં મનમાંદ્યુત પ્રાણાપાન પેસવા લાગે છે. મહાયાગીજ કુંડલિનીને સંપૂર્ણપણૢ જગાડી શકે છે એટલે તેની ખાદ્યપ્રવૃત્તિ બંધ કરાવી શકે છે, તથા બ્રહ્મરંધ્રમાં તેને પોતાની ઈચ્છાનુસાર રાખી શકે છે. સામાન્ય યાગસાધકથી તેને બ્રહ્મરંધ્રમાં ઇચ્છાનુસાર રાખી ન શકાય તાપણુ તેનાથી શક્તિચાલનના અભ્યાસવર્ડ કુંડલિનીનું મુખ સુષુમ્હાના મુખપથી ખસેડી શકાય છે. એમ કરવાથી પ્રાણાદિ