________________
પ્રભા] . પ્રાણાયામનિરૂપણ . ૩૧ અડે ત્યાં સુધી તેને લાંબી કર્યા કરવી તે દોહન 'ઉક્ત વિધિથી છેદન, ઘર્ષણ, ચાલન તથા દેહનને છ માસ સુધી અભ્યાસ કરવાથી બેચરીમુદ્રાની સિદ્ધિ થાય છે. - નાસિકાના અગ્રભાગપર પહોંચે એટલી જીભની લંબાઈ વધ્યા પછી સાધકે સ્વસ્તિકાસને બેસી શ્વાસની ગતિ ધીમી પાડી ઉડ્ડયાન બંધ રાખી કપાલકુહરમાં ( કપાલની અંતરનું છિદ્ર જેમાં ઈડા, પિંગલા તથા સુષણનું વહન થાય છે તેમાં ) જમણે હાથની તર્જન દ્વારા કિવા અંગૂઠદ્વારા જિને પ્રવેશ કરાવે. '
તાળવાની સમીપના છિદ્રમાં જાય એવી રીતે જિને ઊર્વે લંબાવીને એક ઘડીમાત્ર ખેચરી મુદ્રા કરી જે ગી સ્થિત રહે તે યેગીને, ચિરકાલ અભ્યાસ થયે, સર્પ, ને વીંછી આદિ વિષવાળાં જંતુઓનું વિષ ચડતું નથી અને વ્યાધિથી તથા વૃદ્ધાવસ્થાનાં ચિનથી (ચામડીની કરચલી વળવી તથા પળી આવવાં તેથી) એ મેગી મળે. થાય છે.
ખેચરી મુદ્રા જાણનારને તે અભ્યાસના પરિપાકે રોગ, મરણભય, આલસ્ય, નિદ્રા, સુધા, તૃષા ને મૂચ્છ એ પરાભવ કરી શકતાં નથી; તે કર્મથી લોપાત નથી; અને કાલ પણ તેને બાધા કરી શકતા નથી.
જીભ તથ અંતઃકરણનું સાભિમાન અણુ શરીરમાંના આકાશમાં એટલે ભકટીના છિદ્રમાં જાય છે માટેજ કપિલાદિક મહાસિદ્ધોએ આ મુદ્રાનું નામ ખેચરી મુદ્રા પાડયું છે. - જે યોગીએ તાળવાની સમીપનું છિદ્ર ખેચરી મુદ્રા કરીને ઢાંકી દીધું હય, જે વલીમુદ્રા જાણતો હેય, ને જેણે અપાનને જય કર્યો હોય તે યોગી સ્ત્રોની સાથે આલિંગન કરીને રહ્યો હોય તે પણ તેનું વીર્ય ખલિત થતું નથી. કદાચ પ્રમાદથી વાર્તાશય