________________
પ્રભા ]
પ્રાણાયામનિરૂપણુ
૧૫.
ઊર્ધ્વ કરી મધ્યમા આંગળા ગળાની માંહેની ઉપજિહ્વાને અડાડવી. એટલે પાણી આદિ તુરત બહાર નીકળશે. પૂરેપૂરું પાણી બહાર ન નીકળે. તા બ્રહ્મદાતણુકવા વસ્ત્રધૌતિ કરીને તે બહાર કાઢવું, કિવા ઊભા થઈ પૃથી શરીરના ભાગ નમાવી બંને હાથેાના પંજા ગોઠણના ઉપરના ભાગમાં ભરાવી પેટને સારી રીતે હલાવી હીબકા ( કૃત્રિમ વમન ) કરી તે બહાર કાઢી નાંખવું. અભ્યાસ સિદ્ધ થયા પછી આંગળી અડાડવાની આવશ્યક્તા પડશે નહિ, માત્ર અપાનવાયુ ચઢાવ્યાથીજ મલિન પાણી આદિ બહાર નીકળશે.
મુદ્રા
સુષુમ્હાનાડી શૂન્યરૂપ કહેવાય છે, અને કંડલિની જાગ્રત થયે પ્રાણને બ્રહ્મરંધ્રમાં 3.વેશ કરવાના તે મુખ્ય માર્ગ છે. કુંડલિનીના પ્રમેાધથી પ્રાણના શ્રુમ્હામાં પ્રવેશ તથા ષટ્ચના ભેદ થાય છે, માટે પ્રાણા જય કરવા ઇચ્છનારે યત્નથી મહામુદ્રાદિકના અભ્યાસ કરવા, કે જેથી સુ' મ્હાનું મુખ એટલે અગ્રભાગ રાકીને કુંડલિની સૂતી છે તે પ્રાણાપનની એકતાથી થયેલી ઉષ્ણુતાદ્વારા જાગ્રત્
થઈ જાય.
મુખ્ય મુદ્રાએ ખાલીશ છે, ૧ મહામુદ્રા, ૨ મહાબંધ, ૩ મહાવૈધ, ૪ ખેચરી, ૫ ઉડ્ડીયાન, ૬ મૂલબંધ, ૭ જાલંધરબંધ, ૮ વિપરીતકરણી, ૯ વજ્રોલી, ૧૦ શક્તિચાલન, ૧૧ સંક્ષેાભણી, ૧૨ દ્રાવણી, ૧૩ આકર્ષણી, ૧૪ વશી, ૧૫ ઉન્માદ, ૧૬ મહીં કુશ, ૧૭ યુનિ, ૧૮ તયાગી, ૧૯ માંડૂકી, ૨૦ ભુજંગિની, ૨૧ નભ, તે ૨૨ માતંગી,
૧ મહામુદ્રા
ડાબા વા જમણા પગની પાનીથી ગુદા અને શિĂદ્રિયની · વચ્ચેના ભાગ જે નિઃસ્થાન તેને યાગ્યરીતે દુખાવીને, જમણા