________________
૨૨
શ્રીયાગકૌસ્તુભ
[ અગીઆરસી
આંગળ ગુદામાં ઘાલવી, તે બે આંગળ બહાર રાખવી. પછી ઉષ્ટાસન કરી ( ઉભડક બેસી ) આધારચક્રને સંકોચી જણને અંતર અચવું, પછી નૌલિથી નક્ષતે આડાઅવળા ફેરવ. પેટ હલાવી તે જલને અધાવાટે બહાર કાઢી નાંખવું તે જલબસ્તિ કહેવાય છે. જવના કાંઈ ભાગ ઉદરમાં રહી ગયાનું જણાય તા તે મયૂરાસન કરીને કાઢી નાંખવા. રબરની નીવડે પણ આ ક્રિયા કરી શકાય છે. આશરે પાંચ શેર પાણી સમાય તેવું તાં ખાનું, પીતળનું કે લઈ ચઢાવેલા પત્રાનું પાત્ર ભીંતપર આશરે ! હાથ ઉચાઈએ ટીંગાડી તેમાં જડેલી રબરની નળીના આગળના ભાગ ચીતા શયન રીતે પાયુમાં નાંખવા. પછી તે નળીવાટે લઈ ટાકાય તેટલું જલ મલાશયમાં તથા નલમાં લેવું. પશ્ચાત્ થાડા સમય હરીફરી મલયાગ કરવા જવું. મલાશયમાંના તથા નલમાંના મલની સાથે ગ્રહણ કરેલું જલ પણ નીકળી જાય છે. આ ક્રિયા કરવાના દેશી તે વિદેશી સંચા બજારમાં તેવા માલના વ્યાપારીને ત્યાંથી વેચાતા મળી શકે છે.
પ્રથમ પશ્ચિમતાનાસન કરી પછી સ્વસ્તિકાસને બેસી ચુદાનું સંક્રાચનવિકાસન કરવું તે શુસ્તિ કહેવાય છે.
ધૌતિ અને બસ્તિ જન્મ્યા પહેલાં કરવી અને તે કર્યાં પછી થોડી વિશ્રાંતિ લઈ જમવું. ગુલ્મ, પ્લીહા, જલેાદર તે અજીણુ આદિ વાત, પિત્ત અને કથી થયેલા સધળા ગા આ ક્રિયાથી દૂર થાય છે, તથા ઇંદ્રિયા તે મનની સ્વચ્છતા, ધાતુ તથા જઠરાગ્નિની વૃદ્ધિ મૈં શરીરમાં ક્રાંતિ એ પ્રાપ્ત થાય છે.
આમાં વર્ણવેલી ભુંગળીના વિશેષ સ્પષ્ટીકરણનાટે આ ગ્રંથના પરિશિષ્ટમાં આપેલું તેનું ચિત્ર જુએ.
પ નૌલિ
બંને હાથા ઢીંચણુપર રાખી, અંતે ખભાથી શરીરને નમાવી, ઊભા રહી, ઊતાવળથી જલની ઘુમરીની પેઠે પેટમ ના બંને નલાને