________________
૧૮૬
શ્રીગકૌસ્તુભ
[દશમી
-
--
~
પગની સ્થિતિ બદલવાથી આ આસનને બીજો પ્રકાર થાય છે. આ આસનવડે ઉદાનવાયુ બલવાન થાય છે.
૬૯ પ્રાણુસન જમણે પગ ડાબા સાથળના મૂલમાં રાખી પછી ડાબા પગના ઊની તથા જંધાની (નળાની ) વચ્ચેનો ભાગ નમેલા ડાબા અંધપર તેના કણ પૃથ્વીને અડી રહે એમ રાખવા, ને ડાબા હાથ કાણીથી વ ળી તેને પંજે પૃથ્વી પર ખેડી રાખવો તથા જમણા હાથને કાકીથી વાળી તે હાથને પંજો જમણા ઢીંચણપર રાખવો તે પ્રાણુસન કહેવાય છે.
પગની સ્થિતિ બદલી તેને અનુસરતી અનતિ કરવાથી આ આસનને અન્ય પ્રકાર થાય છે.
બા આસનવડે પ્રાણનું અધભાગમાં આકાણ થાય છે.
૭૦ અપાનાસન અસ્તિકાસનની પેઠે પગની સ્થિતિ રાખી ને હાથના પંજાના મૂલભાગ બંને સાથળના મૂલમાં દઢ ભરાવી શર રને અત્યંત સીધું રાખી બેસવું તે અપાનાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકર માટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુઓ.
આ આસનથી અપાનવાયુનું ઊર્વ ભાગમાં આકર્ષણ થાય છે.
(
૭૧ સમાનાસન નિકાસનની રીતે પગેની સ્થિતિ કરી પછી બંને હાથની તર્જની તથા અંગૂડાની વચ્ચેના પ્રદેશથી કેડને ભાગ દાબી બને તર્જતાના અગ્રભાગેથી નાભિપ્રદેશને સારી રીતે દબાવી સ્થિત થવું તે સમાનાસન કહેવાય છે.
આ આસનથી સમાન વાયુ બલવાન થાય છે.