SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મલા ] ગાભ્યાસાનુકૂલ દેશસ્થાનાદિનું કથન ૧૦૭ યુક્ત મઠ જોઈએ. આવી રીતનું આ ગામઠનું લક્ષણ હઠાભાસી સિહોવડે કહેવાયેલું છે. - શ્રીનંદિકેશ્વર પુરાણમાં ગમંદિરની રચના નીચે પ્રમાણે દર્શાવી .. मंदिरं रम्यविन्यासं मनोरं गंधवासितम् । धूणामोदादिसुरभिकुसुमोत्करमंडितम् ॥ मुनितीर्थनदीवृक्षपद्मिनीशैलशोभितम् । चित्रकर्मनिवद्धं च चित्रभेदविचित्रितम् ॥ कुर्याद्योगगृहं धीमान् सुरम्यं शुभवर्त्मना ॥ दृष्ट्वा चित्रगतान् शांतान मुनोन याति मनः शमम् ॥ सिद्धान् दृष्ट्वा चित्रगतान मतिरस्योद्यमे भवेत् । मध्ये योगगृहस्याथ लिखेत् संसारमंडलम् ॥ ઉમર ૪ મદાથો નાં% દ્રિત વિસ્T तान् दृष्ट्वा भीषणाकारान् संसारे सारवर्जिते ॥ अनवसादो भवति योगो सिद्धयभिलाषुकः । पश्यं' व्याधितान् जंतून्नतान्मत्तांश्चलबणान् ॥" અથે-રમ્ય રચનાવાળું, મનેહર, ધૂપ આનંદ ઉપજાવનારા સુગંધ ને ના પ્રકારનાં પુષ્પોથી શોભાયમાન, મુનિ તીર્થ નદી વૃક્ષ પશ્વિની ને પોતાનાં ચિત્રોથી શોભિત, ને નાનાપ્રકારનાં શાંતરસનું ઉદ્દીપન કરનારાં અન્ય ચિત્રોથી યુક્ત સુરમ્ય મંદિરરૂપ યોગગૃહને બુદ્ધિમાન પુરુ સારી રીતે રચે. ચિત્રમાં રહેલા શાંત મુનિઓને જોઈને ગાભાસીનું મન સમભાવને પામે છે, અને ચિત્રગત સિદ્ધોને જોઇને યોગાભ્યાસના ઉદ્યમમાં તેની બુદ્ધિ તત્પર થાય છે. વળી, ચોગગૃહના મધ્યમાં કવચિત સંસારમંડલ, શ્મશાન તથા મહાધાર નરને પણ દર્શાવે. તેઓના ભયંકર આકારોને જોઇને તથા સારરહિત સંસારમાં બેવડ વળી ગયેલા. ઉન્મત્ત ને જેઓનાં ત્રણ ટપકે છે એવાં વ્યાધિવાળાં માણસને દેખીને કૈવલ્યસિદ્ધિની અભિલાષાવાળો
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy