________________
સાતમી પ્રભા
ચાગાભ્યાસાનુકૂલ દેશસ્થાનાદિનું કથન
•[ * ]
યેાગાભ્યાસને અનુકૂલ દેશસ્થાનાદિ કયાં કયાં છે, તથા પ્રતિકૂલ દેશસ્થાનાદિ કયાં કયાં છે, તે જાણવાની સાધક પુરુષને આવશ્યકતા હાવાથી હવે તેનું નિરૂપણ કરાય છે. જ્યાંનેા પવન સૂકા હાય, જ્યાં દૃષ્ટિ, શીતલતા તથા ઉષ્ણતા સમ રહેલાં હોય, અર્થાત જ્યાં અતિશય દૃષ્ટિ તથા ટાઢતડકા પડતાં ન હૈાય, પાણી મધુર ને પાચક હાય, આસપાસ રહેનાર લેાા તથા તે પ્રદેશના રાજા ધાર્મિક હાય, તે જ્યાં વિષયી જતેનું આગમન એછું થતું હાય તે દેશ યાગાભ્યાસમાટે અનુકૂલ ગણાય છે. શ્રીહયાગપ્રદીપિકામાં પણ હડાભ્યાસને અનુકૂલ દેશ નીચેના લેાકથી એને મળતાજ કથન કર્યાં છે:" सुराज्ये धार्मिके देशे सुभिक्षे निरुपद्रवे | धनुःप्रमाणपर्यंत शिलाग्निजलवर्जिते ।
-
,,
एकांते मठिकामध्ये स्थातव्यं हठयोगिना । ભાવાર્થ:—જે દેશને રાજા સારા વિચારવાળા તથા સારા આચારવાળા હાય. જે દેશના લેાકા ધાર્મિક હાય, જ્યાં સુકાલ હાય, અર્થાત્ વારંવાર દુષ્કાલ ન પડતા હોય, અને ચેાર, વ્યાઘ્ર તે સર્પાદના જ્યાં ઉપદ્રવ ન હોય તે દેશમાં હયાગીએ એકાંતભાગમાં નાના મઢમાં સ્થિતિ કરવી, તે પેાતાના આસનથી ચાર હાથપર્યંતમાં પાષણ, અગ્નિ ને જલ રાખવાં નહિ.
–
રાજાપ્રા સારા આચારવિચારયુક્ત તથા ધાર્મિક હોય તા ગાગાભ્યાસીને સર્વ પ્રકારે અનુકૂલ આહારાદિ મળી શકે છે. દેશમાં પાક સારો થતા હાય તેા લા યાગાભ્યાસીને ઉત્સાહપૂર્વક આહારાદિ આપી શકે છે. જ્વરાતિ ઉપજાવનાર વિષવાળા પવન તથા મલિન