SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા ] ચાર પ્રકારના યોગનું વર્ણન - - - - میں سے ح- ح ح • ی متر می دانی بر میده و می مه نی نی ع بی سی سی میں میں ہی ته શ્રીગણેશ, બીજામાં શ્રી બ્રહ્મા, ત્રીજામાં શ્રીવિષ્ણુ, ચેથામાં શ્રીમહાદેવ, પાંચમામાં જીવાત્મા, છઠ્ઠામાં શ્રી ગુરુ અને સાતમમાં વ્યાપક પરબ્રહ્મ છે, તેમનું તે ચક્રોમાં ક્રમથી ચિતન કરે. પછી પૂર્વોક્ત ૨૧૬૦૦ જપમાંથી ૬૦૦ જપ શ્રીગણેશને નિવેદન કરે, ૬૦૦૦ જય શ્રી બ્રહ્માને નિવેદન કરે, ૬૦૦૦ શ્રીવિષ્ણુને, ૬૦૦૦ શ્રીમહાદેવજીને, ૧૦૦૦ જીવાત્માને, ૧૦૦૦ શ્રી ગુરુને અને ૧૦૦૦ શ્રીપરબ્રહ્મને અર્પણ કરે. પૂર્વોક્તરીતે નિત્યપ્રતિ એકાગ્રચિત્તથી જપસંખ્યાને અર્પણ કરનાર બ્રહ્મચર્યાદિ માધનસંપન્ન સાધક પુરુષને નિર્વિધ્રપણે એક કરોડ (૧૦૦૦૦૦૦૦ ) જો સંપૂર્ણ થયા પછી શ્રી ઈશ્વરના અનુગ્રહથી દશ પ્રકારના નાદ સાંભળવામાં આવે છે. આ વાર્તા શ્રીઅથર્વવેદની હોપનિષદ્દમાં પણ “a gવ કોરા નામનુમતિ . ” (તે સાધક પુરુષ કરેડ જપના અર્પણવડે સ્વશરીરમાં થતા નાદને અનુભવે છે) એ વચનથી દર્શાવી છે. તે દશ નાદનાં લક્ષણે તથા તેમના શ્રવણથી થતાં ફલોને પણ નીચેનાં વચનવડે તે ઉપનિષદ્દમાંજ દર્શાવે છે – ___ " नादो दशावधो जायते, चिणोति प्रथमः, चिचिणोति द्वितीयः, घंटानादस्तृतीयः, शंखनादश्चतुर्थः, पंचमस्तंत्रीनादः, षष्ठस्तालनादः, सामो वेणुनादः, अष्टमो मृदंगनादः, नवमा भेरीनादः, दशमो मेघनादः, । नवमं परित्यज्य दशममेवा. "प्रथमे चिचिणीगात्रं द्वितोये गात्रभंजनम् । तृतीये खेदनं याति चतुर्थे कंपते शिरः ॥ पंचमे स्त्रवते तालु षष्ठेऽमृतनिषेवणम् । सप्तमे गूढविज्ञानं परा वाचा तथाऽष्टमे ॥ अदृश्य नवमे देहं दिव्यं चक्षुस्तथामलम् । જે પામે અત્રહ્માનમન્નિધૌ "
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy