SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ to શ્રીયોગૌસ્તુભ તમે: સવરપોટો: ારાભ્યાતિવિશુદ્ધાયુત્તમ્, क्षेत्यक्षरयुग्मकं द्वयदलं रक्ताभमात्रांबुजम् । तस्मादूर्ध्वगतं प्रभासितमिदं पद्मं सहस्रच्छदं, सत्यानंदमयं सदा चिन्मयं ज्योतिर्मयं शाश्वतम् ॥ गणेशं च विधिं विष्णुं शिवं जीवं गुरुं तत । व्यापकं च परं ब्रह्म क्रमाश्चक्रेषु चिंतयेत् ॥ षट्शतं गणनाथाय षट्सहस्रं तु वेधसे । षट्सहस्रं च हरये षट्सहस्रं हराय च ॥ जीवात्मने सहस्रं च सहस्रं गुरवे तथा । चिदात्मने सहस्रं च जपसंख्या निवेदयेत् ॥ [ છઠ્ઠી અર્થ:—પ્રયમ ગુદાસ્યાનમાં વકારથી સકારપર્યંતના (ä, Î, ૐ, મૈં ) ચાર અક્ષરોથી યુક્ત, ચાર દલવાળું અને અગ્નિના વર્ણસમાન આધારચક્ર છે. ખીજું લિંગસ્થાનના મૂલમાં અકારથી લકારપર્યંતના, ભૈ, મૈં, હૈં, હૈં, હૈં) છ અારાથી અંકિત, છ ક્લાથી યુક્ત અને સૂર્યના જેવા વર્ણવાળું સ્વાધિષ્ઠાનચક્ર છે. ત્રીજું નાભિદેશમાં ઢકારથી કારપર્યંતના (ૐ, હૈં, ં, તેં, થૈ, ૐ, હૈં, મૈં, ૐ,, દશ અક્ષરાથી અંકિત, દશ દલવાળું અને રાતા વર્ષોંનું મણિપૂરચક્ર છે. ચેાથું હૃદયદેશમાં કકારથી ઠકારપર્યંતના (ૐ ૐ, i, ૐ, ૐ, ૐ, છૅ, મૈં, હૂઁ, ૐ, ૐ, ૐ, ) બાર અક્ષરાથી અંકિત, ભાર લવાળું અને સુવર્ણના જેવા વર્ણવાળું અનાતય છે. પાંચમું કંઠપ્રદેશમાં અથી :પર્યંતના (ૐ, આં,,, ૩, , ૐ ૐ, *, હૂઁ, પ, હૈં, છો, આ ૐ, અઃ ) સેલ સ્વરાથી અંકિત, ષોડશ દક્ષયુક્ત અને ચંદ્રમાના જેવા વર્ણવાળું વિશુદ્ધચક્ર છે. છઠ્ઠું બંને બ્રૂના મધ્યદેશમાં હકાર અને ક્ષકાર આ બે અક્ષરોથી અંકિત, ખે દલથી યુક્ત અને રાતા વર્ણવાળું આજ્ઞાચક્ર છે, અને સાતમું દશમા દારમાં નિરંતર સચ્ચિદાનંદયાતિસ્વરૂપ સહસ્રલથી યુક્ત અને શુદ્ધસ્ફટિકવણુના જેવું અજરામરચક્ર ( બ્રહ્મરંધ્રય છે. પહેલા ચક્રમાં
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy