SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ આહાર કરતા કેવળી - કુરગડુ મુનિ મોદક પરઠવતા કેવળી - ઢંઢણ અણગાર લઘુપ્રતિક્રમણ કેવળી - અઈમુત્તામુનિ ચોરી સંયમની કરી - પ્રભવ આદિ ૫૦૦ ચોર જગતગુરુ હિરવિજયસૂરિ સાધ્વી ઃ ચંદ્રવિકાસી કમળ વૈરાગ્ય દેશના - સુવ્રતા (પ્રભંજના સંયમી થયા) મિચ્છામી દુક્કડ - ચંદનબાળા-મૃગાવતિ ગુરુપદે આરૂઢ - યાકીની મહત્તરા પ્રતિબોધ કરનાર - બ્રાહ્મી, સુંદરી સ્થીરીકરણ - રાજીમતિ, માતા સાધ્વી (અરણિક) યુદ્ધ અટકાવ્યું - પદ્માવતિ, સુવ્રતા સેવાથી કેવલી - પુષ્પલતા. અઢાર નાતરા - કુબેરદત્તા રાજાના અંતઃપુરમાં રહ્યા - સરસ્વતિ સાધ્વી શ્રાવક : રાતરાણીના ફૂલ મિચ્છામી દુક્કડ - ગૌતમ સ્વામીએ આનંદ શ્રાવકને આપ્યો ગોચરી વિનંતી - જીરણ શેઠ જયણા કુમારપાળ રાજા બુદ્ધિનિધાન અભયકુમાર બાલ્યવયે, અટ્ટમ - નાગકેતુ સૌભાગ્ય - કવન્ના શેઠ અંતિમ રાજર્ષિ - ઉદાયન રાજા કણેકના પીંડ જેવું શરીર - મૃગા લોઢીયો નૃત્ય કરતાં કેવલી - ઈલાચીકુમાર દાસીપતિ - ચંડપ્રદ્યોત રાજા વીર પ્રભુનું સામૈયું - દશાર્ણભદ્ર રૂપમાં રોગ - સગરચક્રી શ્રાવિકા : મોગરાના ફૂલ છ મહિના ઉપવાસ - ચંપાશ્રાવિકા
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy