SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ગુણના બગીચા દ્વારા વાચકને ચિંતકને, દુઃખીને, સુખીને, ત્યાગીને, ભોગીને પોતાનું ક્ષેત્ર પસંદ કરવા, તેમાં આગળ વધવા આમંત્રણ આપીએ છીએ. આ રહ્યો એ પ્રાચીન કાળનો અવનવા રૂપ-રંગ-ગંધથી છલકાયેલો માનવતાનો બગીચો. ગુણ બગીચો ૧-૨ જિનમૂર્તિ-જિનમંદિર : સફેદ ફૂલ ભાવથી દર્શન - પુણ્યપાલ રાજા, દેવપાલ રાજા આર્દિકુમાર ભાવથી ભક્તિ - કુમારપાળ, દુર્ગતાનારી ભાવથી પૂજા - શ્રીપાળરાજા મૂર્તિ નિર્માણ અષાઢી શ્રાવક સ્ત્રી તીર્થકર - મલ્લિકુમારી જિન મંદિર - ધરણાશા, વસ્તુપાલ-તેજપાલ પ્રભુ ભક્તિ પેથડશા જિનાગમ ? પીળા ગુલાબ જ્ઞાન સાધના - શ્રી સ્વલિભદ્રજી તથા ૭ બેનો જ્ઞાન સર્જન - શ્રી હેમચંદ્રાચાર્ય, ઉપા. યશોવિજયજી જ્ઞાન આરાધક - વરદત્ત ગુણમંજરી જ્ઞાન વિસ્મૃત - શ્રી ભાનુચંદ્ર નવાંગી ટીકાકાર - શ્રી અભયદેવસૂરિ ૧૪૪૪ ગ્રંથરચના - શ્રી હરિભદ્રસૂરી શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી દશપૂર્વી - શ્રી વજસ્વામી સહસ્ત્રાવધાની - શ્રી મુનિચંદ્રસૂરિ પૂર્વનું જ્ઞાન - રૂદ્રસોમા માતા, આર્યરક્ષિત પુત્ર ચરમ કેવળી જંબુસ્વામી સાધુ: કમળનું સરોવર ગુરુ ભક્તિ એકલવ્ય, નૂતનમુનિ, ચંડરૂદ્રાચાર્ય ગુરુ વંદન શ્રી કૃષ્ણજી ગુરુ વૈયાવચ્ચ - બાહુબલીજી (પૂર્વ ભવ) નંદીષેણ મુનિ ધર્મઉપદેશક - નંદીષેણ મુનિ (વેશ્યાના ઘરે ૧૨ વર્ષ) દેવી સહાય - શ્રી પાદલિપ્તસૂરિ
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy