________________
(૭) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય
૩૩
ભાગને ઉર્ધ્વલોક કહે છે. અને નીચેના ભાગને અધોલોક કહે છે. ઉર્ધ્વલોકમાં દેવો, અને અધોલોકમાં નરકોના જીવો રહેલા છે. મધ્યલોકને તિર્હાલોક કહે છે. તેની એકદમ મધ્યમાં મનુષ્યો, પશુઓ અને ભવનપતિ, વ્યંતર, તેમજ જ્યોતિષ, આ ત્રણ નિકાય (પ્રકાર)ના દેવો છે. આ વિશ્વની ઊંચાઈ નીચેથી ઉપર સુધી ૧૪ રાજ (૧ રાજ = અસંખ્ય યોજન) જેટલી છે. માટે તેને ૧૪ રાજલોક જૈન તત્ત્વજ્ઞાનમાં કહે છે. બરાબર મધ્યમાં ૧૪ રાજ ઊંચી એક રાજ પહોળી, ગોળાકાર નળા જેવી ત્રસ નાડી છે. (જુઓ ચિત્ર) આ ત્રસ નાડીમાં જ ત્રસ (હાલતા
ચારે તરફ અનંત આકાશ
૭ ૩૬ d
તમ
૭૩ ૬
મધ્યલોક
લ
ધો
લો
દ્વીપ-સમુદ્રો
ૐ જ
સિદ્ધિ ગતિનાજીવો -સિદ્ધશિલા -
-૧ રાજ→
5 - h
ધો
મેરૂ
પર્વત
૧૪ રાજલોક-લોકાકાશ-ચિત્ર
૧૪
રા
*ક શ