________________ * પુસ્તકની ઝલક 2 વઘુસાવો ધમો (વસ્તુનો મૂળભૂત સ્વભાવ અને ધર્મ કહેવાય) આત્માનો મૂળભૂત સ્વભાવ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ છે. તેને પ્રાપ્ત કરવા માટે સંસારી આત્માને સંસારમાં જે કાંઈ કરવાનું થાય તે પણ કારણરૂપ ધર્મ છે. (પ્રસ્તવાના) વર્તમાન વિજ્ઞાને વિશ્વના ઘટકભૂત દ્રવ્યો મધ્યના એક પુદ્ગલદ્રવ્યના પણ અનેક વિભાગો મધ્યે એકમાત્ર ઓદારિક વર્ગણા (પૃ. ૪૮)ના પુલસ્કંધોના કેટલાક અંશોના ગુણધર્મો પ્રયોગો દ્વારા શોધ્યા છે. (લેખકની વાત) lum આધ્યાત્મિક સાધનાજ જગતના રહસ્યોના પૂર્ણજ્ઞાન સુધી પહોંચાડે છે. (પૃ.૮) In આત્માનું પરિપૂર્ણ ઐશ્વર્ય જેમણે પ્રાપ્ત કર્યું હોય તે ઈશ્વર (પૃ.૧૯) Iup આકાશ, સર્વત્ર સમાન છે. (પૃ. 31, 35) In “પુગલ’ શબ્દનો અર્થ :- પુ= પૂરણ. ગલ = ગલન In જે “કંઈ નથી” (અભાવ-શુન્ય) તે, ક્યારે ય “કંઈ બની શકતું નથી. અથવા કંઈક હોય તે, ક્યારેય “કંઈ ન હોય' એવું (અભાવ શૂન્ય) બની શકતું નથી. (પૃ.૬૧) In દરેક વસ્તુ પર્યાય (અવસ્થા)રૂપે ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. પરંતુ બંને અવસ્થામાં મૂળભૂત વસ્તુ દ્રવ્યરૂપે સ્થિર પણ રહે છે. (પૃ. 94). I પદાર્થનું ઊર્જામાં, અને ઊર્જાનું પદાર્થમાં રૂપાંતર સતત સૃષ્ટિમાં ચાલું છે. (પૃ.૧૪) Im, તેજસ શરીર અને કાશ્મણ શરીર પદ્ગલિક હોવા છતાં સૂક્ષ્મ પરિણામી હોવાથી અદશ્ય અને વજનરહિત છે. (પૃ. 186). In ભૌતિક વિજ્ઞાન એક સારી કીડી પણ, કદી બનાવી શકશે નહિ. (પૃ. 199)