________________
લોકાકાશ અને અલોકાકાશ. (૭) ચાર અવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય. સૂત્ર અને પેજ ૧-૩૩)
૦ લોકાકાશ અને અલોકાકાશ. ૦ આધુનિક વિજ્ઞાન અને આકાશ. આકાશ સર્વત્ર એક સમાન છે. (૮) ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય. સૂત્ર અને પેજ ૧-૩૮
૦ આકાશ અને પુગલ બંનેના કાર્યો સ્વતંત્ર છે. ૦ આકાશ, અને કાળ, બંને પણ સ્વતંત્ર છે. ૦ “
નિશ્ચત આકાશ પછી કોઈ આકાશ નથી તે માનવું યોગ્ય નથી ૦ પ્રયોગો દ્વારા અતીન્દ્રિય પદાર્થોનો તાગ મળી શકતો નથી. (૯) ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય.
સૂત્ર અને પેજ ૧-૪૩ • આપણને ઇન્દ્રિય દ્વારા જે જણાય છે, તે માત્ર પુદ્ગલ જ જણાય છે પુદ્ગલ પરમાણુંના બે પ્રકાર ૧ પુદ્ગલ શબ્દની પસંદગી જૈનદર્શનની આગવી છે યુરેનિયમના રૂપાંતરો, પુગલનો “ગલન” સ્વભાવ પુગલ પદાર્થના સ્કંધોનું વર્ગીકરણ - ૮ વર્ગણા. (૧૦) ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય.
સૂત્ર અને પેજ ૧૫૧ ૦ પરમાણું વડે આકાશપ્રદેશની વ્યાખ્યા ૦ એક આકાશપ્રદેશમાં અનંત પરમાણુંઓ સમાવેશ પામે. ૧ પુદ્ગલ (ભૌતિક) પદાર્થના સ્કંધો (molecules) પણ અદેશ્ય અને વજન રહિત અવસ્થા પામી શકે ૯ યુગલના સૂમપરિણામ સ્કંધો વજન રહિત કેવી રીતે? ૧૧) ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય.
સૂત્ર અને પેજ ૧-૫૭) ૦ પુદ્ગલનું એક છત્રી સામ્રાજ્ય - ત્રિપદી પ્રદાન, અને શાસન સ્થાપના, એ નિશ્ચિત ઘટના • ત્રિગુણ સ્વભાવ સર્વદ્રવ્યોમાં વ્યાપક છે • ભૌતિક વિજ્ઞાન જૈન તત્ત્વજ્ઞાનની ત્રિપદીને અનુસરે છે. ૧૨) ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય.
સૂત્ર અને પેજ ૧-૬૩) ૦ પ્રત્યક્ષ દેખાતો પદાર્થનો નાશ એ ભ્રમ છે • પદાર્થનું ઉર્જામાં, અને ઉર્જાનું પદાર્થમાં રૂપાંતર, સતત સૃષ્ટિમાં ચાલુ છે – ઊર્જાને વજન છે? – પ્રકાશને વજન છે? (૧૩) પમું જીવદ્રવ્ય.
સૂત્ર અને પેજ ૨-૬૮) ૦ દ્રવ્ય, ગુણ અને પર્યાય ૦ ગુણ અને પર્યાયની વિશેષતા ૦ જીવ પદાર્થનું