________________
(૧૭) સૂત્ર - ૪:-પુગલના પ્રકારો
(૧૭) સૂત્ર - ૪ :- પુદ્ગલના પ્રકારો
- છબી અને પ્રતિબિંબ પુદ્ગલના પ્રકાર છે. – શબ્દ, અને મન પણ ક્રમસર સૂમસૂક્ષ્મ પુગલના જ પ્રકાર છે. - દૂરનો શબ્દ અત્યંત ઝડપથી અને નજીકનો ધીરે આવે છે.
પUT: પુ ત્રી : ટૂ-8 || અર્થ: પુદ્ગલો રૂપી હોય છે. અર્થાત્ સ્પર્શ, રસ, ગંધ અને રૂપવાળા છે.
શ્રી લોકપ્રકાશમાં કહ્યું છે કે, પુદ્ગલાસ્તિકાય લોકાકાશમાં જ અસ્તિત્વ ધરાવે છે, તેથી ક્ષેત્રથી તેનો વિસ્તાર લોકાકાશ જેટલો છે. કાલથી તે શાશ્વત છે, અને ભાવથી વર્ણાદિથી યુક્ત છે. પુદ્ગલના વિષયમાં વિશેષ આગળ જોઈએ. છબી અને પ્રતિબિંબ પુગલના સ્વરૂપો છે -
છબી અને પ્રતિબિંબ (shadows and Images) જે કાચ અને દર્પણવડે બને છે. તે પુદ્ગલનો પ્રકાર છે. ઉર્જાનું આવિષ્કરણ છે.
छाया प्रकाशावरणनिमित्ता सा द्वेधा-वर्णादिविकार परिणता प्रतिबिंबમાત્રાત્મા રેતિ (સર્વાર્થસિદ્ધિ ૫-૨૪)
અર્થ - પ્રકાશના નિમિત્તે છાયા પડે છે તે બે પ્રકારની છે (૧) વર્ણાદિ વિકારવાળી અને (૨) માત્ર પ્રતિબિંબ સ્વરૂપવાળી.
ભૌતિકશાસ્ત્રીઓ પ્રતિબિંબની રચના આ મુજબ બતાવે છે – અપારદર્શક અવરોધ પ્રકાશના માર્ગમાં પડછાયો રચે છે. કારણ કે કિરણો અવરોધ પામે છે અને, તે કિરણો અવરોધ, (ભીંત કે પડદો)ની અંદર