SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) સૂત્ર - ૨:-પમું જીવદ્રવ્ય 98 [(૧૪) સૂત્ર - ૨ - પમું જીવદ્રવ્ય) - ઇચ્છા, લાગણી જીવના ગુણધર્મો છે. > આત્માઓ અનંત છે. – વૈજ્ઞાનિકો આત્મા શોધે છે. » Aura - તેજપૂંજ, તૈજસ શરીર છે. – મનુષ્યજીવન આત્મના પૂર્ણ વિકાસ માટેનું અનન્ય સાધન છે. (વ્યાળિ નીવાશ રા) ઇચ્છાદિ ગુણધર્મો જીવમાં જ સંભવે છે - જૈન તત્ત્વજ્ઞાન મુજબ, ગુણ અને પર્યાય જેમાં રહેલા હોય તેને દ્રવ્ય કહેવાય છે. આવા છ દ્રવ્યો પૈકી જીવ દ્રવ્યમાં ગુણ પર્યાય ઓળખાવી તેની દ્રવ્ય સંજ્ઞા બતાવી. હવે જીવદ્રવ્યના વિષયમાં આધુનિક વિજ્ઞાન શું કહે છે તે જોઈએ. એક કે બીજી રીતે આત્માના અસ્તિત્ત્વ વિષે પ્રાયોગિક વિજ્ઞાનના તારણો કંઈ કહેતા નથી. જીવ એ અરૂપી-અમૂર્ત પદાર્થ છે. તે ભૌતિક ઉપકરણોના પ્રયોગોદ્વારા જણાઈ ન શકે. ધ એકસપ્લોટીંગ ધ યુનિવર્સમાં Hensaw ward કહે છે. Science is now and must increasingly become a limited field of endevour. Its materials are only those forces which can be measured and predicted with precision by all experiments alike. If there exisits in man a free will, a conscience a power of self sacrifice, a social mind or a conciousness of kind, these forces are beyond the pale of science... the science of tomorrow, therefore, cannot include any such forces as we commonly conceive at present, when we use the words, mind, or soul, or will, or purpose. (વિજ્ઞાન અવશ્યપણે પ્રયોગોનું પરિમિત ક્ષેત્ર છે. તેની અગત્યતા ફક્ત તેવા પદાર્થો પર છે, જે સમાન પ્રયોગોથી સૂક્ષ્મતાથી માપી
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy