________________
મનની માવજત
(૧) આત્મસિદ્ધિ
શરીર નાશવંત છે. મન પરિવર્તનશીલ છે. આત્મા શાશ્વત છે.
શાશ્વતના ભોગે નાશવંત અને પરિવર્તનશીલને સાચવવામાં બુદ્ધિમત્તા નથી. પરંતુ નાશવંત એવા શરીરનો સહયોગ લઈને, પરિવર્તનશીલ એવા મનને મ્રુતત સમજાવતા રહીને શાશ્વત એવા આત્માને આપણે એના સ્વભાવમાં સ્થિર કરી દેવાનો છે.
આત્માની ત્રણ મૌલિકતા છે જ્યાં જ્ઞાન, પ્રેમ અને આનંદ છે ત્યાં આત્મા છે. આના દ્વારા આત્મા માનસપ્રત્યક્ષ થઈ શકે છે. પણ આ ત્રણે ગુણો આપણા વિકૃત થયા છે. આપણે તે વિકૃતિને દૂર કરીને આપણું રિદ્ધિ સ્વરૂપ પ્રગટ કરવાનું છે. (જ્ઞ) આપણું જ્ઞાન અજ્ઞાનમાં પરિવર્તિત થયું છે. અજ્ઞાનના બે અર્થો કરીશું. (.) અલ્પજ્ઞાન
(F)