________________
(૫)હૃદય પાસે લાગણી છે. કૃતજ્ઞતા છે. - ગુજરાતી ભાષામાં એક કહેવત છે “માં જુએ આવતો અને બૈરી જુએ લાવતો. હૃદય વિચારે છે, હું કોને કઈ રીતે ઉપયોગી બની શકે તેમ છું? આવી વિચારણાથી ને આવી વર્તણૂકથી આપણને પરોપકાર ગુણજન્ય સુખનો અનુભવ મળે છે. આપણી પાસે પૈસા, શક્તિ વિ. નાં માનસિક સુખ લોભજન્ય સુખ (?) છે. જ્યારે પૈસા, શક્તિ વિ. થી બીજાનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીએ તો બીજાના સુખમાં સહભાગી બનવાનું સુખ અને પુરીપળે છે. હૃદયની લાગણી વડીલો પ્રત્યે Total Unconditional surrender ziygi faltal24 સમર્પણથી વ્યકત થાય છે.
(૧૦)