________________
હૃદય (૨) હૃદય બીજાના સુખને કેન્દ્રમાં રાખે છે.
માતા બાળકના સુખ ખાતર પોતે સહર્ષપણે દુઃખ વેઠે છે. શાક ઓછું હોય તો બાળકને આપે છે પોતે ખાતી નથી. વળી અહીં વળતર મેળવવાની ઈછા પણ હોતી નથી. (૩)હૃદય પાસે સમાધાનની કળા છે.
સુખી જીવનની ચાવી છે. (Art of compromine) ગમે તેવી પરિસ્થિતિમાં પણ મન:સ્થિતિ સમાન રાખવી જરૂરી છે.