________________
બુદ્ધિ (૧) બુદ્ધિ પરિસ્થિતિનો સામનો કરે છે.
મોહાધીન બુદ્ધિ પોતાને મળેલી પ્રતિકૂળ પરિસ્થિતિનો અસ્વીકાર કરે છે એટલે તેને દૂર કરવા પ્રયત્ન કરે છે. પણ જગતમાં અન્યાય થતો જ નથી. આપણી પરિસ્થિતિ આપણા કર્મોને આધીન છે. એટલે સમજવું જરૂરી છે, નહીંતર આર્તધ્યાન થવા સંભવ છે.
(૫)