________________
(૫) ગુસ્સો કરવાથી સાપના અવતાર મળે છે.
ઈર્ષ્યા કરવાથી કૂતરાના અવતાર મળે છે. જીવદયા પાળવાથી આરોગ્ય મળે છે. શીલરસાથી રૂપ મળે છે.
આમ કારણ-કાર્ય ભાવનું સ્વરૂપ વિચારી કાર્ય ન જોઈતું હોય તો કારણથી ચોક્કસપણે અટકી જવું. (૬)ગુસ્સો, ક્ષમા, મૈત્રી અને પ્રીતિનો નાશ કરે છે.
| એ મનની નબળી અવસ્થા છે. તેનાથી બી.પી., હાયપર ટેન્શન જેવા રોગો થાય છે, આઘુનિક વિજ્ઞાન માને છે કે ““મનના સંતુલનના અભાવથી શારીરિક વ્યાધિનો જન્મ થાય છે.” (૮) પરિસ્થિતિ બદલવાના આગ્રહથી ગુસ્સો બાવે છે અને મનઃસ્થિતિ સુધારવાના લક્ષ્યથી
(૨૨)