________________
છે. આ પુથબંધમાં પણ અનુબંઘની કિંમત છે. પુણ્યબંધ ઉદયકાળે સુખ આપી રવાના થાય છે,
જ્યારે પુણ્યનો અનુબંધ પુર્ણયની પરંપરા ચલાવી આત્માનું ઉદર્વીકરણ કરવા રાખુખ બને છે. સામાન્યથી પ્રવૃત્તિથી બંધ થાય છે. વૃત્તિથી અનુબંધ થાય છે. આત્મલક્ષીતા આવવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે અને તેના માટે સાધકે પ્રયત્ન કરવાનો છે. (૨) નિષેધાત્મક વિચારણાનો છેદ ઉડાડનાર નીચેની સમજણ છે. * બીજા દુઃખ આપે છે તે નાસ્તિકની માન્યતા છે.
મારા કર્મો દુઃખ આપે છે તે આસ્તિકની માન્યતા છે. મારો દોષ દુઃખ આપે છે તે ધર્માની માન્યતા છે.
ઘર્મી અંતર્મુખ બની પોતાના દોષને જુવે છે, સ્વીકારે છે અને કાઢવા માટે પ્રયત્નશીલ બને છે.
દા.ત. પિયરમાં ઉષ્માભર્યું સ્વાગતન થયું હોય
(૧૪)