________________
(૩૬) . શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા
૩૬ ૩૦-આ પ્રશ્નને ઉત્તર સમજવા માટે “નીયર i મારે!. તતા મારિ વિદે સંસારëનિકvvor? વિગેરે જે રીતમ મહારાજાના પ્રશ્નો અને પરમાત્મા મહાવીર દેવે આપેલા ઉત્તરે છે તે પ્રથમ સમજવાની જરૂર હોવાથી પ્રથમ તે સૂત્રને સંક્ષેપમાં ભાવાર્થ અહિં આપ્યા બાદ તમે એ પુછેલ પ્રજા ઉત્તર આપવો એ વિશેષ યોગ્ય જણાય છે,
હે ભગવન! ભૂતકાળમાં નારકી તિચિ મનુષ્ય અને દેવતાએનો સંસારસંસ્થાનકાલ કેટલા પ્રકારને છે
હે બાતમીનારકસંસારરસ્થાનકાળ, તિર્ય ચસંસારરસ્થાનકાળ, મનુષ્યરસંસારસંસ્થાનકાળ અને દેવ સંસાર સંસ્થાનકાળ એમ ચાર પ્રકારને સંસ્થાન કાળ કહે છે,
હે ભગવન ! નારકસંસારસંસ્થાનકાળ કેટલા પ્રકારને કર્યો છે?
હે ગતમ! શૂન્યકાળ, અશૂન્યકાળ અને મિશ્રકાળ એમ ત્રણ પ્રકારે નારકસંસારસ્થાનકાળ કહ્યો છે.
હે ભગવન! તિર્યંચસંસારસંસ્થાનકાળ કેટલા પ્રકાર છે?
છે ગત અશૂન્યકાળ અને મિશ્રકાળ એમ બે પ્રકાર છે. તથા ધ અને મનુષ્યને સંસાર સંસ્થાનકાળ નારકીના સંસારસંસ્થાનકાળની માફક શૂન્યકાળ, અશૂન્યકાળ અને મિશ્ર કાળ એમ ત્રણ પ્રકારનો છે.
હવે-શૂન્યકાળ, મિશ્રાળ, અશૂન્યકાળ એટલે શું? તેનું સ્વરૂપ કહેવાય છે, તેમાં અશૂન્યકાળનું સ્વરૂપ જાણ્યા બાદ શૂન્યકાળ અને મિશ્રકાળનું સ્વરૂપ શીધ્ર સમજાઈ શકે તેવું હોવાથી પ્રથમ અશૂન્યકાળનું સ્વરૂપ જણાવાય છે –
સામે નારકીમાં વર્તમાનકાલમાં જે જીવો છે તે છેવામાંથી જ્યાં સુધી એટલે કે જેટલા કાળ સુધી કે જીવ ચવે નહિં “તેમજ ન કેઈ જીવ ઉત્પન્ન થાય નહિં, જેટલી સંખ્યામાં અને જે નારકના જીવે છે તેટલી સંખ્યામાં જ તે નારે ના છ જેટલા