________________
ક્ષાયિક સમ્યગદષ્ટિ કૃષ્ણ વાસુદેવને પાંચ ભવ કેમ ઘટી શકે ? તે બાબત પ્રશ્નોત્તરમાં વિચાર કર્યો છે અને કોઈ વિદ્વાનના મત પ્રમાણે શુદ્ધ સોપશમ માનવું એ પણ જણાવેલ છે. પરંતુ આ ગાથાને જે આશય ઉપર જણાવેલ છે તે આશય પ્રમાણે વિચારીએ તે કોઇક ક્ષાયિક સમ્યગદષ્ટિને પાંચ ભવમાનવામાં પણ બાધકહેતુ દેખાતો નથી. તત્વજ્ઞાની ગમ્ય.
વળી “ધર્મોપદેશમાળા'ની વૃત્તિમાં “મા તો ગુમં, તો દવट्टित्ता इहेव भारहे वासे सयदुवारे नयरे जियसत्तुस पुत्तो अममो નામ તિરથી દક્ષિણિ” [ હે કૃષ્ણ તમે ખેદ કરશે નહિં, ત્યાંથી ( નરકમાંથી ) નીકળીને આજ ભરતક્ષેત્રમાં જિતશત્રુ રાજાના પુત્ર પણે ઉત્પન્ન થઈ તમે અમમનામના તીર્થકર થશે. ] આ પ્રમાણે ત્રણ ભવ સંબંધી લખેલા અક્ષરો પણ વિચારવા જેવા છે. - પ્રથમ શ્રેણિમાં પર-પ૩ એ બે પ્રશ્ન રહી ગયા છે તે
આ પ્રમાણે સમજવા – પર ક–જેટલાં છેવો વ્યવહાર રાશિમાંથી મોક્ષે જય તેટલાં જ જીવો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે કે વધારે પણ આવે ?
પર ૩૦-નિત્યંતિ તિવા ઉપર, ફુદ સંવાdra aોવે મન્નાવો. નંતિ કળાવત્સરાણી તરબ તંગ ? આ ગાથામાં “તિમા” અને “સત્તા ” એવા પદે આપેલાહે વાથી જેટલા મેસે જાય તેટલા જ અવ્યવહાર રાશિમાં આવે એમ માનવું વિશે ઉચિત લાગે છે.
૫૩ ૪૦–આત્માના આઠીક પ્રદેશોને કર્મને સંબંધ જરા પણ થાય કે નહિં? ”
૫૩ ૩૦ –એ આઠ રૂચક પ્રદેશોને સર્વથા કર્મ સંબધ ન થાય કે માટે, જ્ઞાન દીપિકામાં કહ્યું છે કે * Bરાજે ઉર્મr Rsપિ, કેરાઈ आत्मनो यदि । तदा जीवो जगत्यस्मिन् अजीवत्वम्वाप्नुयात् ॥१॥ ( ભાવાર્થ સ્પષ્ટ છે). દ્વિતીય શ્રેણિમાં ૪૬ મો પ્રશ્ન બાકી રહી ગયું છે તે આ પ્રમાણે –
૪૬ ૪૦–સ્ત્રી કાલ ધર્મ પામી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન થાય કે કેમ ?
૪૬ ૩૦-શ્રી વિજયચન્દ્ર કવાલિ ચરિત્રમાં દેવ પૂજાના અધિકારમાં બ્રિો પણ સર્વાર્થ સિદ્ધમાં ઉત્પન્ન થાય છે તેવા અક્ષરો છે. એ સિવાય વાસુપૂજ્ય ચરિત્ર, પન્નવણું સત્ર વિગેરેમાં પણ આ અધિકાર છે.