________________
(૧૦૮) થી પ્રશ્નોત્તર મેહનખાયા. જે ભાવથી ન ફરસે એમ કહેશે તે ભાવથી કેદ પણ તીર્થ અભવી જતેજ નથી તે સિદ્ધગિરિની શું વિશેષતા? સર્વથા ન ફરસે એમ કહેશે તે અસંખ્ય નિગોદતિ અનન્ત છે તેને ફરસે છે તેમાં અવિને જીવ આવતો હશે કે નહિં? (૩૦૩).
૮૭ ૩૦-સિદ્ધગિરિને અભવી દુભવી ન દેખે ન ફરતે ઇત્યાદિ વચને સિદ્ધગિરિનું માહાસ્ય સૂચવનારા તેમજ બહુલતા એ છે. સર્વથા ન ફરસે તેમ કહેવામાં અનેક બાધ આવે, બાકી નિગાદની ફરસના તે ફરસના ગણાય જ નહિં, કારણ આ બાબત જે હકીકત કહેવામાં આવેલ છે, સંઝિપ ચેદ્રિયને આશ્રયીને પ્રાય કહેવામાં આવી હોય તેમ સમજાય છે. (૩૦૩) ( ૮૮ ૪૦–રાત્રે ચેવિહાર કરનાર તમાકુ ' આહારી) ખાય છે તે ખવાય કે નહિં ? અને જે તમાકુ ખવાય તો બીડી શા માટે ન પીવાય? કદાપિ તેમાં તેઉકાયની વિરાધ એ થાય છે તેમ કહેશે તે તેમાં તેઉકાયની વિરાધના ન કરવાનું પચ્ચખાણ ક્યાં છે? (૩૦૪)
૮૮ ૩૦-બને વાત આચરણય નથી. કારણકે તમાકુ ખાઈને થુંકવાથી પણ અનેક સૂક્ષ્મજીવની ઉત્પત્તિ અને વિરાધના થાય છે. પરંતુ તમાકુ ખાવાથી બીડી પીવાની પણ છુટ થાય છે તેમ ન સમજવું, કારણકે તેઉકાયની વિરાધના ઉપરાંત બીડીતે ઘણા કારણોથી ત્યાગ કરવા લાયક છે. ધાવિહાર આદિ પ૦ કરવાનો હેતુ આરંભત્યાગ વગેરે વિચારાય તે આ પ્રશ્ન જ ન થાય. ( ૩૦૪ ).
૮૯ ૪૦– જૈન ધર્મમાં જે સાત ક્ષેત્રે કહે લાં છે, તેમાં જે જ્ઞાન ક્ષેત્ર કહેવું છે તે સંબંધી દ્રવ્ય શ્રી મહાવીર સ્વામિના સમયમાં શેમાં વપરાતું હશે? કારણકે તે વખતે કાંઈ પુસ્તકો તો લખેલાં તે હતાં. પુસ્તકો તે પૂશ્રી દેવધિ ક્ષમાશ્રય મહારાજાના સમયથી શરૂ થયાં. એથી પ્રશ્ન થાય છે કે તે ક્ષેત્ર ન હોય તે પછી તે સંબંધી દ્રવ્ય ગણવામાં તે સમયે શી જરૂર ? ( ક )
૮૦ ૩૦–આ પ્રમ અજાણપણાને છે. શ્રી મહાવીર પ્રભુના