________________
મી પ્રારર મોહનમાલા. (૧૮૭). हंता, गोया ! पहू । से केणटेणं जाव-पहू णं अणुत्तरोववाइआ देवा जाव करित्तए ? गोयमा ! जंणं अणुत्तरोववाइआ देवा तत्थ गया चेव समाणा अवा, हे उं वा, पसिणं वा, कारणं वा, वागरणं वा पुच्छन्ति, तं णं इह ए केवली अटं वा वागरणं वा वागरेइ, से तेणदेणं । जं भंते ! इह गए केवली अटुं वा हेउ वा जाव वागरेइ, तं गं अणुत्तरोववा इआ देवा तत्थ गया चेव समाणा जाणंति, पासंति? हंता, जाणं ते पासंति ! से केपट्टेणं जाव-पासंति ? गोयमा! तेसि णं देव णं अणंताओ मणोदव्ववग्गणाओ लद्धाओ, पत्ताओ, अभिसमण्णा गयाओ भवंति; तेणट्टेणं! जं णं इह गए केवली जाव વાસંતિ મ. | ભાવાથ;-“હે ભગવંત! અનુત્તર વિમાનના દેવ ત્યાં રહ્યા થકા અહિં રહેલા કેવલી સાથે આલાપ-સંલાપ કરી શકે ખરા? હે મૈતમ! હા ત્યાં રહેલા અનુત્તર દેવે પણ અહિં રહેલા કેવલી પ્રભુ સાથે આલાપ સંલાપ કરી શકે છે, હે ભગવંત! તે શી રીતે બની શકે ? મૈતમ! ત્યાં રહેલા અનુતર દેવ અહિં રહેલા કેવલી ભગવ તને અર્થ હેતુ પ્રશ્ન કારણ અથવા વ્યાકરણને પુછે અને અહિં રહેલા કેવલી ભગવંત તે અનુત્તર દેવે પુછેલા અર્થ થાવત વ્યાકરણને કહે. તે કારણથી હે ગેમ ત્યાં રહેલા અનુત્તર દેવો અહિં રહેલા કેવલી ભગવંત સાથે આલાપ સંલાપ કરી શકે છે, હે ભગવંત કેવલી ભગવંતે કહેલા અર્થ, હેતુ, પ્રશ્ન કારણ અથવા વ્યાકરણને ત્યાં રહેલા અનુત્તર રે જાણે? હા ૌતમ! જાણે, હે ભગવંત! તે કેવી રીતે જાણે? ગૈાતમા અનુત્તર દેવે છેલા પ્રશ્નના ઉત્તર માટે કેવલી ભગવંતે ગ્રહણ કરેલી અનંતી અનેવગણાઓ જાણવાની અનુત્તર દેવમાં શકિત છે. અને તેથી જ ત્યાં રહેલાં અનુત્તર દેવ કેવલી ભગવંતે કહેલા પ્રશ્નાદિકને જાણે છે ,
આ કથનથી કેવલી ભગવંતને દ્રવ્યમાન હોવાનું સાબીત થાય છે. ( ૩૦૩ ). * ૮૭ - શ્રી સિદ્ધગિરિને અભવ્ય ફરસે નહિં એમ જે કહે છે તે તે સર્વ અભવી ફરસે નહિ કે ભાવથી ફરશે નહિ?