________________
*
શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. (૧૭૭), બાબતમાં બાચી અનાચીણ વિભાગે પણ દયાનમાં લેવાની જરૂર છે. (૨૮૦).
૬૫ ૪૦૦-પર્યુષણા પછી ભાદરવા સુદ આઠમના દિવસે સામાચારી ( ક૯પસૂત્રનું નવમું વ્યાખ્યાન) કેટલીક જગ્યાએ વાંચવામાં આવે છે અને કેટલેક સ્થળે નથી વેચાતી, તે બેમાં વ્યાજબી ફ ? (૨૮૧)
૬૫ ૩૦-સામાચારી સંવછરીના દિવસે જ સભાસમક્ષ વંચાય તે વ્યાજબી છે. કોઈ સ્થાને આઠમના દિવસે વંચાય છે પણ વાંચવી ઠીક નથી, સંવછરીના દિવસે બાસાસૂત્ર વાંચતી વખતે છેલે સામાચારી અર્થસહિત વાંચી સંભળાવવી, યોગ્ય છે. (૨૮૧૫
૬૬ 1- ચતુર્વિધ સંઘમાં ક૯પસૂત્ર, બારસા-મૂળસૂત્ર વાંચ વાને અધિકારી કેણ? (૨૦૨)
૬૬.૩૦– કલ્પસૂત્રના ગવહન કર્યા હોય એવા સાધુનેજ મુખ્યતાએ ચતુર્વિધ સંઘ આગળ કલ્પસૂત્ર, બારસા-મૂળસૂત્ર વાંચવાનો અધિકાર છે. (૨૮૨)
૬૭ ૮ –છ અઠ્ઠાઈઓ પૈકી આધિન અને ચૈત્ર માસની અઠ્ઠાઈઓ શ થતી અને બાકીની ચાર અઠ્ઠાઈઓ અશાશ્વતી કહેવાય છે તેનું શું કારણ? ( ૨૮૩ ,
, ૬૭ ૩:- જે અઠ્ઠાઈનું આરાધન, ભૂત-ભવિષ્ય અને વર્તમાન કેઈપણ તીથકરના શાસનમાં અવશ્ય હોયજ તે અઠ્ઠાઈ શાશ્વતી કહેવાય, અને જે અઇનું આરાધન અમુક તીર્થકર મહારાજાના શાસન વખતે જ હેાય તે અઇ અશાશ્વતી કહેવાય છે. આધિન અને ચૈત્ર મા સની અફાઇમાં શ્રી સિદ્ધચક્ર મહારાજનું આરાધન કરવામાં આવે છે, ત્રણે કાલના પ્રત્યેક તીર્થકરોના શાસનમાં આ પરમ પવિત્ર શ્રી સિદ્ધચક ભગવંતનું આરાધન અવશ્ય હોય છે, જ્યારે ત્રણ રેમાસાની અને એક સંવછરી (પર્યપણ) પર્વની અઠ્ઠાઇનું આરાધન, પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં જ નિયત હોય છે. બાવીશ તીર્થંકરના શાસનમાં ત્રણ ચામાંસી, તથા સંવડા પવનું આરાધન અનિયત છે, જે વાત લગભગ
.*
*,