________________
શ્રી પ્રતત્તર મોહનમાલા.
'૧૭૧)
નિયમ છે, માટે અબાધાસ્થિતિ સમાપ્ત થતાં જે વિરોધી પ્રકતિને તે વખતે ઉદય ચાલુ હોય તો પિતે વિરોધી પ્રકૃતિમાં સં. કમીને (એટલે વિરોધી પ્રકૃતિરૂપે પરીણમીને) પણ ઉદયમાં આવે અને વિધિ પ્રકૃતિને ઉદય બંધ પડતાં તે કર્મ સ્વરૂપે ઉદયમાં આપે, અથવા કદાચ વિધિ પ્રકૃતિને ઉદય ન હોય પરંતુ તે સ્થા જ સ્વરૂપદયને અયોગ્ય હોય તોપણ પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવવું જ જોઈએ એવા નિયમને અનુસરીને કર્મ પ્રદેશદયરૂપે અથવા તે રદયરૂપે પણ ઉદયમાં આવવું જ જોઈએ, કારણકે અબ ધાસ્થિતિ સમાપ્ત થઈ છે માટે. ૨૬૮)
પ૩ 1૦–હિવે એ વાત સમજાય છે કે અબાધાસ્થિતિ સમાપ્ત થયે કમને હદયમાં આવ્યા વિના તો છુટકોજ નથી, અને તે સ્વરૂપે અથવા તે પરરૂપે પણ ઉદયમાં તે આવવું જ જોઈએ પરંતુ એ પ્રમ ણે વિચારતાં તો ક્ષયોપશમભાવ સિવાયની બીજી પણ અનેક પ્રકૃતિએ પ્રદેશદયથી પણ ઉદયમાં અવવી જ જોઈએ. (૨૬૯
પર ૩૦–હા, ઘોદય સિવાયની સર્વ અધવોદયી પ્રવૃતિઓ પ્રદેશેાદયથી અને રદિયથી બન્ને પ્રકારે ઉદયમાં આવી શકે છે અને ધ્રુવોદય પ્રકૃતિને તો રસોદય ધ્રુવ હેવાથી હંમેશા રસોદયથી જ હૃદયમાં આવી શકે છે. જેમ જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓ ચી હોવાથી હમેશાં રોદયવાળી છે અને જિન નામ આહારકક આદિ પ્રકૃતિએ અધવોદયી હોવાથી અન્તમૂહુર્ત આદિ ધબાધાસ્થિતિ સમાપ્ત થયે પ્રદેશદય અને તેવા પ્રકારની અવસ્થા પ્રાપ્ત થતાં રોદયવાળી પણ વર્તે છે. (૨૬૯)
૫૪ g:-શ્રી ભગવતી સૂત્ર ( શતક ૨૦, ઉ૦ ૨, સૂ. ૨) માં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનાં અભિવીને આપેલાં છે, તો અહીં અભિવચ થી શું સમજવું ? ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજ એનો અથ પર્યાય કરે છે તે તે હકીકત કેવી રીતે સંગત થાય છે " શું પ્રાણાતિપાત વિરમણદિને ધર્માસ્તિકાયના પર્યાયરૂપે ગણાવાય? અને ગણાવાય તો કયા નયના અાધારે અને તેમ થતાં ધર્માસિસકાયના સ્વરૂપમાં ભિન્નતા આવે તેનું શું ? (૨૦)