________________
(૧૭૦')
શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા.
છે અને ઉપશમમાં તો કેવળ રદયનોજ અભાવ હોય છે પરંતુ પ્રદેશદતો વત્તતે હોય છે. તથા દેશઘાતી પ્રકૃતિની અપક્ષાએ વિચારીએ તો ઉપશમમાં રોદય તથા પ્રદેશે એ બન્નેને અભાર હોય છે અને ક્ષપશમમાં અપદેશઘાતી રાદય અથવા તો રદય રહિત કેવળ પ્રદેશદય પણ હોય. એ પ્રમાણે ઉપશમ અને ક્ષયોપશમમાં બે રીતે તફાવત છે. (૨૬૫)
૫૦ ૦–ઉદયમાં આવતા કર્મપ્રદેશે સર્વથા રર રહિત હોય ખરા કે જેથી રસોદય રહિત કેવળ પ્રદેશદય હેઈ કે? (૨૬૫)
૫૦ ૩૦–ઉદયમાં આવતા કર્મપ્રદેશે જોકે સર્વથા શુભ અથવા અશુભ રસ રહિત લેતા નથી, પરંતુ શુભ કિંવા અશુભ રસ વડે યુક્ત જ હોય છે. (૨૬૬)
૫ ૦–જો એમ હોય તે સર્વથા રસ રહિત કેવળ પ્રવેશેદય કેવી રીતે હોય ? (૨૬૭)
પય ૩૦–પ્રદેશદયને અર્થ સર્વથા રસરહિત કર્મપ્રદેશને ઉદય” એમ નથી, પરંતુ પ્રદેશેાદયને વાસ્તવિક અર્થ આ પ્રમાણે છે;
બંધાયેલું કર્મ ર (પિતાના સ્વભાવે) Hi મારે તેને લેવા અથવા વિવારા કહેવાય, અને સ્વરૂપે ફેંદામાં નહિ આવતાં રૂપે (એટલે ઉદયવંતી પર પ્રકૃતિમાં સંકમીને (પરપ્રકતિ રૂપે( ઉદયમાં આવે તો તે કોઇ અથવા દેતલુહંગામ કહેવાય. અથવા જેવા તીવરસે ( સર્વઘાતી રૂપે ) બંધાયું હોય તેવા તીવરસે (સર્વઘાતીપણે ) ઉદયમાં ન આવતાં અતિ મંદ રસરૂપે (એટલે દેશઘાતીરૂપે) થઈ ઉદયમાં આવે તો તે ઉદય પણ જોકે રસેદય છે તે પણ પ્રદેશેાદય સરખે અને ક્ષય પશમભાવની ગણત્રીમાં આવનાર છે એમ જાણવું. (૨૬૭) . ૫ર 1૦–બંધાયેલું કર્મ સ્વરૂપે.ઉદયમાં ન આવતાં પરરૂપે ઉદચમાં આવવાનું કારણ શું? જ્યાં સુધી સ્વરૂપદય અવકાશ ન મળે ત્યાંસુધી ઉદયરહિત કેમ ન વત્તે? (૨૬૮).
પર ૩૦–જે કર્મની અબાધાસ્થિતિ સમાપ્ત થઈ તે કામ કઈ પણ પ્રકારે ઉદયમાં આવી નિરજ જોઈએ એ અવશ્ય