________________
(૬૬), થી પ્રશ્નોત્તર મોહનમાલા. ચિત ઘટતી જાય છે અને સિદ્ધરાશિ ઉિચિત વધતી જાય છે તે પણ સત્ય છે. (૨૫૮)
૪૪ ૪૦-કિંચિત ઘટતાં ઘટતાં પણ અનન્તકાળે નિગોદના અનંત મટીને અસંખ્ય જેટલાં (એાછા) કેમ ન થાય? (૨૬૦)
૪૪ ૩૦-ત્રણકાળના સમયે કરતાં સર્વ અનન્તગુણ છે, અથવા ત્રણ કાળના સમય કરતાં નિગદ પણ અનન્તગુણ છે. તે હવે એવો કયો કાળ આવે ! કે જે કાળે નિગાદજી અનત છે તે ઘટીને અસંખ્યાત થઈ જાય ?
પુનઃ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર વિગેરેમાં આગળ કહેવાતી અવ્યવહાર રાશિ એટલે અનાદિનિગોદ જે સ્વીકારેલી છે તે રાશિ “અનંતકાળ સુધી રહેવાની છે એમ સ્પષ્ટ જણાવ્યું છે, જેથી તે
અનાદિ નિગદ જે કંઇપણ કાળે અનંત મટીને અસંખ્ય થાય તો જરૂર અસંખ્યાત મટીને સંખ્યાત થતાં વાર ન લાગે, અને જ્યાં સંખ્યાત થઈ કે ત નિર્લેપ-ખાલી થતાં પણ વાર ન લાગે અને જે અનાદિ નિગદરૂપ અવ્યવહારરાશિ ખાલી થઈ જાય તો પછી વ્યવહારરાશિ કમે ક્રમે ખાલી થઈ જાય અને તેમ થતાં લોકમાં કેવળ અભવ્યજીવો બાકી રહે અને ભવ્ય સિદ્ધિ પદને પામેલા હેવાથી સિદ્ધિગમન પણ અટકે. એમ સર્વ ભવ્ય અને સિદ્ધિ ગમનને વિચ્છેદ તે કોઈપણ કાળે શ્રી સંજ્ઞભગવંતે
છેલો નથી. માટે અનાદિ નિગોદ અનંત મટીને અસંખ્ય નહિ થાય એમ સ્પષ્ટ રીતે સમજવું સુગમ છે. પુનઃ એ અનાદિ નિગોદમાં ભવ્ય અને અભવ્ય બન્ને પ્રકારના અનન્ત બનતો સદાકાળ (કિંચિત કિંચિત ઓછા થવા છતાં પણ) બનત અને નન્તજ રહેવાના છે, જે માટે કહ્યું છે કે –
સામી અમાવો, વરદાર્જિલિ અપાયar ! भव्वा वि ते अणंता, जे सिद्धि सुहं न पाविति ॥१॥
અર્થ–સામગ્રીના અભાવથી વ્યવહારરાશિમાં નહિં પ્રવેશ થવાથી જે ભવ્ય મેક્ષ સુખ પામવાના નથી તેવા ભવ્ય છે ( અપિ શથી અભવ્ય ) પણ અનન્ત છે. (૨૬૦ . .
૪૫ ૪૦–પ્રત્યેક વનસ્પતિમાં સર્વકાળ પ્રત્યેક વનસ્પતિ