________________
(૧૫૪)
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાલા
ગાહન તે પ્રવેશરીતિ અથવા સક્રાન્તરીતિ કહેવાય છે. ક્ષેત્રમાં ક્ષેત્રી, એટલે આકાશમાં ધર્માસ્તિકાયાદિ દ્રાના અવગાહ સંકાન્તાવગાહ છે, પુદ્ગલમાં પુદ્ગલના અવગાહુ સકાત અસ કાન્ત બન્ને પ્રકારના હોય છે. પુદ્ગલમાં આત્માના અર્થાત્ શરીરમાં આત્માના સાન્ત અવગાહુ હાય છે. એક જીવમાં ત્રીજા જીવના પણ સ’ફ્રાન્ત અવગાહુ હેાય છે. એ પ્રમાણે અહિં નિગેાદ-શીરમાં એક જીવ સક્રાન્ત અવગાહે એટલે પરસ્પર તાદાત્મ્યપણે રહેલા હાય છે તેમ બીજો જીવ પણ તેમાં સંક્રમીને રહેલા હાય છે. તેવી રીતે ત્રીજો જીવ, તેવીજ રીતે ચેાથેા જીવ એમ યાવત્ સખ્યાતજીવ, અસંખ્યાતજીવ અને અનન્તજીવેા પણ પરસ્પર એક આજામાં પ્રવેશ કરી સક્રમીને રહે છે, જેથી એક શરીરમાં જીદે જુદે સ્થાને અથવા જુદા જુદા અવગાહ રોકીને રહેલા હાય એમ નથી. પર ંતુ સર્વે જીવા એકજ શરીરમાં સરખી અવગાહનાએ પરસ્પર પ્રવેશ કરીને રહેલા હેાય છે. અહિં કદાચ શકા થાય કેએક પદાર્થ બીજ પદાર્થમાં સથી પ્રવેશ કરીનેઅેમ રહી શકે ? તે શકના સમાધાનમાં સમજવું જોઇએ કે-એક દીપકના તેજમાં બીજા દીપકનુ તેજ પ્રવેશ થતું પ્રત્યક્ષ માલમ પડે છે. માટે જાણી શકાય છે કે એક પટ્ટામાં બીજો પદાર્થ પ્રવેશ કરીને રહી શકે છે. ( ૨૨૩ )
૮ ૬૦—કદાચ ઉપર કહેવા પ્રમાણે હોય તાપણ એક શરીરમાં બે ચાર પાંચ કે દેશ જીવે. પરસ્પર પ્રવેશ કરીને રહી શકે, પરંતુ એકજ શરીરમાં અનન્તવે પ્રવેશ કરી રહી શકે એ શી રીતે સમજાય ? ( ૨૨૪ )
પ્રમાણે બીજે કેમ ન રહી
૮ ૩—જો એક શરીરમાં એક જીવ રહ્યા તે જીવ રહી શકે છે તા તે મુજમ બીજા અનેક શકે ? અર્થાત્ એક શરીરમાં એક જીવની માફક બીજો જીવ રહ્યા તેમ ત્રીજો ચાથા સખ્ય અસખ્ય અને યાવત્ અનન્તજીવા પણ રહી શકે, અને જે એટલા જીવા ન રહી શકે તે. એક શરીરમાં એક જીવ સિવાય બીજો જીવ પણ ન રહેવા જોઇએ એ સામાન્ય નિયમ છે. પુન: બીજી વાત એ છે કે જીવજ જીવમાં પ્રવેશ કરી શકે છે એમ નથી, પરન્તુ રૂપી એવા પુદ્ગલા પણ પુદ્ગલેામાં પરસ્પર સર્વાં શે