________________
પી પ્રોત્તર મોહનમાલા
મુત્તનિકે જવું ઉન્નતિ કવિધ (મૂત્ર-પેશાબ રેકવાથી ચંક્ષનો નાશ અને મલ-ઝાડા રોકવાર્થ જીવિતને નાશ થવાને પ્રસંગ આવે છે.) (૧૯૮)
” હા ક–હું ભવ્ય કે અભવ્ય હઈશ? એ સમજવાનું કાંઈ સાધન છે? (૧૯)
૯૧ ૩૦–હા, જેનાં હૃદયમાં એટલું પણ થાય કે “હું ભવ્ય હઈશ કે અભવ્ય!” તે ભવ્ય છે એમ સમજવું કારણકે અભવ્યને ત્રણકાળમાં કદાપિ પૂર્વે જણાવેલ વિચાર કે શંકા થાય નહિં. શ્રી આચારાંગસૂત્રની ટીકામાં શ્રીમાન શીલાંકાચાર્ય મહારાજ ફરમાવે છે કેઅમળશે દિ મધ્યામચરર રાય માં” .
. (ભાવાર્થ સ્પષ્ટ છે) - આને લગતા ભાવાર્થને વિષય ઘણું પ્રસ્થામાં છે, તે સિવાય કેટલીક પ્રવૃત્તિ ઉપરથી પણ અનુમાન થઈ શકે છે કે, આ ભવ્ય હોવો જોઈએ અને આ અભવ્ય હવે જોઇએ, શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજાએ સંબોધપ્રકરણમાં અભવ્યનાં લક્ષણે બતાવ્યા છે, તે ઉપરાંત અભવ્યકુલક વિગેરેમાં પણ તે સંબંધી હકીકત જાણવા જેવી છે. (૧૯) *
– શ્રી તીર્થકરદેવની પ્રતિમા ઘણ. ભાગે પદ્માસન આકારે, અને કેટલીક કાઉસ્સગના આકારે ઉભી હોય છે, તો કયા કયા તીર્થકર કેવા કેવા આસને મોક્ષે ગયા હશે? (૨૦)
કર ૪૦–શ્રી ઋષભદેવ, નેમનાથસ્વામિ તથા મહાવીર સ્વામી આ ત્રણ તીર્થંકરભગવંતો પદ્માસન વ્યવસ્થાએ મેસે પધાર્યા છે, બાકીના ૨૧ તીર્થંકરો કાઉસ્સગ ( ઉભા) માસે ગયા છે જે માટે શ્રી પ્રકાશમાં આ પ્રમાણે કહ્યું છે –
अन्ये सम्मेतशिखरे, पर्यङ्कासनसंस्थिताः। श्रीनेमिवीरवृषभाः, कायोत्सर्गाऽऽसनाः रे।।
(ભાવાર્થ સ્પષ્ટ છે) (૨૦૦)