________________
(૧૬) * પ્રશ્નોત્તર મિહનમાલા. ઉપર જણાવ્યા પ્રમાણે વિરતિને આદરના ન હોય તે કે- * માંથી કોઈપણ દેવ અવશ્ય સમ્યક્ત્વસામાયિકને આદરેજ, આ પ્રમાણે વિરપ્રભુની પ્રથમદશનામાં મનુષ્પા આવ્યા હતા કે નહિં. તે સંબંધી વિચાર કરો. •
* ૪૭ ૦–શ્રી તીર્થંકર ભગવાને જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે દેશના સમાપ્ત થયા બાદ શ્રી સંઘની સ્થાપના કરે, તે સંબંધી એક એવો પણ પ્રઘોષ સંભળાય છે કે-જે દિવસે કેવળજ્ઞાન થાય તે દિવસે જેટલા જેટલાને દીક્ષા આપે તે બધાને ગણધરપદ અર્પણ કરે અર્થાત ગણધરા સિવાય બીજાને તીર્થ કર ભગવંતો તે દિવસે દીક્ષા ન આપે, એટલે કે તાના શિષ્યો ન બનાવે, આ પ્રૉપ શું સાચે છે? અથવા તે કઇ શાશ્રીય પુરાવો છે? (૧૫૪)
પર ૩૦–ગણધરો સિવાય બીજાને દીટા ન આપે અથવા પોતાના શિષ્ય ન કરે તે પ્રઘાષ હોય તો તે પ્રઘોષમાત્ર છે એટલે કે તે પ્રદેશની સત્યતામાં કઈ શાસ્ત્રીય પૂરા જ નથી. પરંતુ કમ્પસૂત્ર-અધિકા ટીકા વિગેરે - ન્થોમાં “મિ: શતઃ તિરક્ષિતઃ' એવા સાથેદીક્ષા અપાયા સંબંધી (પ્રાષ) વિરૂદ્ધ પાહે જોવામાં આવે છે. વળી ગણધર સિવાય બીજાને તે દિવસે દીક્ષા ન આપે અથવા શિષ્યો ન કરે તેમાં વિચાર કરતાં કોઈ કારણ પણ જણાતું નથી. (૫૪)
૪૮ ક–પરિગ્રહીતા-અપરિગ્રહીનાથી સંબધમાં મારી સમજ એમ છે કે-ઉત્પત્તિસ્થાને પોતપોતાના દેવ સાથે નિયત એપતિ પણે રહેનારી તે પરિગ્રહીતા, અને પતિરૂપ એક નિયત દેવ સિવાય અન્ય સનકુમારાદિ દેવોના દેવેની સાથે ઉપભિંગ કરનારી તે અપરિગ્રહીતા દેવીએ, તે અપરિગ્રહીતા દેવી પણ સનસ્કુમારાદિ દેવલોકમાં વર્તતા તે તે સારામાં જણાવેલા આયુષ્યવાળા અમુક દેવજ ઉપયોગી થાય, પરંતુ મનુષ્યલોકની વેશ્યાને જેમ અનેક મનુ ઉપભેગ કરે તેમ નહિં. તે એ સમજ સાચી છે? (૧૫૫) -
૪૮ ૩૦-પરિગ્રહીતા માટે તો બરાબર સમજ છે, પરંતુ