________________
શ્રી પ્રોત્તર માહનમાળા.
(
(૧૧૪)
अत्राह प्रेरकः- यदि देवा एवाऽऽजग्मुस्तहिं किमाश्चर्ये, मनुप्याद्यभावे को विरतिं प्रतिपद्येतेति ? । अत्रोच्यते - अहं ! केवलं देवागमनेऽपि आश्चर्यं युकमेव, यतो देवेषु अपि मिध्यात्वविरतिरूपसम्यक्त्वप्राप्तिर्भवत्येव तदानों तु सापि न जातेनि आश्चर्ये, यद्भुक्तमावश्यकवृहद्वृत्तौ - भगवति धर्मे कथयति सति मनुष्यः सवविरति - देशविरति सम्यक्त्वश्रुत सामायिकानां चतुण मन्यतमत्प्रतिपद्यते, तिर्यत्रस्त्रोणि सर्वविरतिवर्ज्यानि द्वे वा सम्यकूत्वश्रुतसामायके प्रतिपद्यते, यदि नास्ति मनुष्यतिरश्चां कश्चित् प्रतिपत्ता ततो नियमत एव सुरेषु सम्यक्त्वप्रतिपत्तिर्भवतीत्यादि, इति वीरप्रभोराद्यदेशनायां मनुष्याद्यागमाऽनागमविचारः ॥
ભાવા — પ્ર૦—શ્રીવીરપ્રભુની પ્રથમદેશનામાં કોઇને પણ પ્રતિબેાધ ન થયા, તા તે પ્રસંગે ચારેપ્રકારના દેવાજ આવ્યા હતા કે મનુષ્ય વિગેરે પણ આવેલા હતા ? ઉ—કપવૃત્તિ ઠાણાંગવૃત્તિ પ્રવચનસારહારગૃહવ્રુત્તિ વિગેરે ગ્રન્થાના અભિપ્રાયયડે તેા (દેવમનુષ્ય વિગેરે ) ખવાય આવેલા હતા પરંતુ એકલા દેરોજ આવ્યા હતા એમ નહિ', દશઅચ્છેરના ૧૩૮ મા દ્વારમાં તે બાબતના પાડ છે તે આ પ્રમાણે-સ’ભળાય છે કે જ઼ાંભિકાગામનીબહાર નિરાવરણકેવલજ્ઞાન જેઓને ઉત્પન્ન થયેલુ છે અને તેથી તેજ અવસરે અસખ્યદેવાએ આવીને જેઓને બિરાજમાન થવા માટે સુંદર સમવસરણની રચના કરેલી છે, તેમજ ભક્તિના શયપણાથી તથા કુતૂહલથી આવેલા અરિમિત-અસખ્યદેવ-નુષ્યા અને તિર્યંચાને યાજનગામિની વાણીવડે ધર્મ દેશના જેએ આપી રહેલા છે એવા ભગવંતમહાવીર મહારાજા હોવા છતાં (એં, કે દેવ-મનુ. ચૈાની પદામાં અમેઘધમદેશના આપવા છતાં) કાઇએ પણ વિરતિના સ્વીકાર કર્યાં નથી. ફકત સ્થિતિ-મર્યાદાના પરિપાલન માટેજ ધ દેશના આપવાનું થયું છે. આજ પ્રાણે શ્રીમાન્ અભયદેવસૂરિવિરચિત સ્થાનાંગવૃત્તિનાપાઠ ( અને તેના અર્થ )
સમજવા.
હરિભદ્રસૂરિષ્કૃતઆવશ્યક ગૃહવૃત્તિના અભિપ્રાય પ્રમાણે
તા તે અવસરે દેવાજ આવેલા છે, પરંતુ મનુષ્ચ વિગેરે ફાઇ
'
આવેલા નથી.. તે સંબધી (ના ભાવા) પાઠ આ પ્રમાણે