________________
: પ્રકાર નમાલ.
એક કર્મના બધ થયા બાદ જે અપવર્તના-ઉદીરણાસરૂમ વિગેરે કરણે (અથવસાય વિશે ) પ્રવર્તે તે આબાધા પૂર્ણ થયા પહેલાં જ બંધાવલિકા સંકમાવલિકાદિ વ્યતીત થયા બાદ અનુક્રમે ઉદયમાં આવનારાં કર્મલિકોને શીઘ અથવા એક સાથે પણ ઉદય થઈ જાય છે. (૧૧૭) - '૧૦ – ઉદયાવલિકાગત કર્મલતામાં પ્રત્યેક સ્થિતિસ્થા નેમાંથી કમલિકો પ્રત્યેક (ઉદય) સમયે ભગવાય કે ઉદયસમયવર્તી જ કલિકે ભગવાય? (૧૧૮) - ૧૦ ૩૦-ઉદયસમયવર્તી જ કમલિકે ભેગવાય, પરંતુ ઉદયાવલિકાના પ્રત્યેક સ્થિતિસ્થાનમાં રહેલાં કર્મ દલિને ઉદય સમયમાં ભેગવટો ન હોય, એટલું ચોક્કસ કે ઉદયવલિકાથી બહિત કમલતાનાં દલિડેમાં જે પ્રમાણે સંક્રમાદિકરણે લાગે છે તેમ સંકમ-ઉદીરણા અપવર્તનાદિકર ઉદયાવલિકાન્તર્ગત કર્મલિકે ઉપર નજ લાગે(૧૧૮).
૧૧ ૪૦–ઉદીરણાકરણ વડે ઉદીરણા યોગ્ય (ઉદયાવલિકાથી બહાર રહેલાં) કર્મલિકેને ઉદયાવલિકામાં પ્રક્ષેપ તે આખી ઉદયાવલિકામાં પ્રક્ષેપ કે અન્ય (ઉદય) સમયમાં પ્રક્ષેપ? (૧૧૦)
૧૧ ૩૦–સમગ્ર ઉદયાવલિકામાં પ્રક્ષેપ પરંતુ કેવલ ઉદય સમયમાં (એમ) નહિ, (૧૯)
૧૨ ૪૦–ભૂતકાલ તથા ભવિષ્યકાળના સમયે સરખા હેય કે નહિં? સામાન્ય બુદ્ધિથી (અપેક્ષાથી) સરખા લાગે છે પરંતુ શા કહે છે કે “સરખા નહિં તે તે કેવી રીતે અને તે, બાબત કયા શામાં છે? (૧૨૦) .
૧૨ ૩૦–ભૂતકાળની આદિ નથી અને ભવિષ્યને અન્ત નથી. એ અપેક્ષાએ ભૂત-ભવિષ્ય સરખા કહેવાય છે, પરંતુ તત્ત્વદષ્ટિએ ભૂતથી ભવિષ્ય અનન્તગુણે છે, કારણ કે પ્રત્યેકસમયે ભવિષ્ય-વર્તમાન થાય છે અને વત્ત માન ભૂત થાય છે તે પણ ભવિષ્યને કદાપિ અન આવવાનો નથી. નવતત્વ પ્રકરણમાં કહ્યું છે કે તેની મજા માણવા શiતાળુ' આ સિવાય