________________
(૯) વર્તમાન જ્ઞાનની પર્યાય - સ્વભાવ સન્મુખ થતાં નિર્મળ થતી જાય છે અને એ
નિર્મળ પર્યાયમાં ભગવાન આત્મા અનુભવથી જણાય છે. ત્યારે સર્વજ્ઞની સાચી
શ્રધ્ધા થાય છે. (૧૦).
આત્મા | પર્યાય વિષય ક્રિયા પ્રમાતા પ્રમાણ પ્રમેય
પ્રમિતિ જ્ઞાતા જ્ઞાન
જ્ઞપ્તિા ધ્યાતા ધ્યાન ધ્યેય
ધ્યામતિ અનુમાતા અનુમાન અનુમેય અનુમતિ શ્રધાતા શ્રધ્ધા.
શ્રધ્યેય અનુભૂતિ
શેય
જ્ઞાનનું સાચું કાર્ય :- પોતાને યથાર્થ, શ્રધ્ધાનપૂર્વક, એકાગ્રતા પૂર્વક, જાણવું અને એ
જાણવાની ક્રિયા જ અનુભૂતિ છે.
(૧૭)