SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ == [G][][][][Si[B[T|E][][][][][][][[][][[][][[[][][][][][][G/][el][][]][0:[][][][][][]] ] યત્નસાધ્ય છે. જેમ કોઈ માણસ લીંબુ વાવે ને તેને લીંબુનું ઝાડ ઉગે, તેમ તન્યસ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ અને એકાગ્રતાના પ્રયત્ન વડે આત્માની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આવું જાણનાર યુરુષાકારનય છે: આવા પુરુષકારનય વગર નિયતિનય કે કાળનય દેતા નથી. બધા નોથી બધા પડખાંથી દ્રવ્યને જાણીને પ્રતીતમાં લેવું જોઈએ. પુરુષાર્થથીજ આત્માની સિદ્ધિ થાય એ ધર્મ આત્મામાં ત્રિકાળ છે -કયો પુરુષાર્થ ? નિમિત્ત તસ્કન કે રાગ તરફને પુરુષાર્થ તે કાંઈ મુકિતનું કારણ નથી પણ આત્મા તરફ વળીને સ્વભાવને પુરુષાર્થ તે મુકિતનું કારણ છે. ૩૩ દેવનય - આત્મદ્રવ્ય વન ની સિદ્ધિ અયસાધ્ય છે એવું છે, પુરુષકારવાદીએ કીધેલા નિ લીંબુના ઝાડની અંદરથી જને યત્ન વિના, દૈવથી) માણેક પ્રાપ્ત થાય છે એવા વિવાહીની માફક. મોટા પુણ્યવંતા પુરુષોના મગજમાં તેમજ હાથીના મસ્તકમાં મુકતાફળ - મેતી પાકે છે, તેમ કોઈ જીવને પુણ્ય પ્રતાપે લીંબુના | ઝાડમાંથી પણ મેતી નીકળી પડે, ત્યાં મેતી મેળવવાનો પ્રયત્ન ન હતો ને મળ્યા, તેથી તેને દેવે કહ્યું. [1] તેમ જ જીવ સ્વભાવ તરફના પ્રયત્નથી મોક્ષમાર્ગને સાથે છે તે જીવને કર્મો સ્વયમેવ ઢળતા જાય છે, કમને ટાળવા તરફને તેને પુરુષાર્થ નથી માટે તેને સેવ કહ્યું. વિજ્યમાં એમ નથી કે કર્મ માર્ગ આપે ત્યારે |િ મુકિત થાયને તેમાં જીવને પુરુષાર્થ ન ચાલે ! જીવ પિતાના સ્વભાવને પુરુષાર્થ કરે ત્યાં કર્મ એની મેળે ! ટળી જાય છે તેમાં જુદો યત્ન કરવો પડતો નથી માટે તેનું નામ દેવ છે. * ૩૪, ઇશ્વરનય - આત્મદ્રવ્ય ઇશ્વરને પરતંત્રતા મેળવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં . આવતા મુસાફરના બાળકની માફક. જેમ બાળક માતાની ગોદમાં હોય ત્યારે તે જ્યારે ધાવવું હોય ત્યારે ધાવે –એમ વતંત્ર છે, પણ માતાની ગોદમાંથી નીકળીને પરદેશમાં ગમે ત્યાં તો ધાવમાતાની દુકાને અમુક વખત જ ધવરાવે, એટલે તેમાં બાળક પરતંત્રપણે ધાવનાર છે તેમ માતા એટલે શુૌતન્યમૂર્તિ સ્વભાવ, તેની ગોદમાં રહે એટલે કે É ][[]G[][][][3][][][[][S[ D]S[G][G][][][][][][][][][][][][][][is[G][2][][][][][][][][][ ][][][][][G]Gિ][][3][][GGPS="G||||==ાપિ1િતિક્રિયા Gિ Ohnieligioon OOONG K) જેને જ્ઞાનધારામાં શાયકનું જ્ઞાન થયું છે તેને રાગાદિ પરશયોનું જે શાન થાય છે તે જોયને લઈને થાય એવી પરાધીનતા જ્ઞાનને નથી. શુભાશુભ ભાવોથી ભિન્ન પડીને જેને ચૈતન્યની દૃષ્ટિ થઈ છે તેને જ્ઞાનની પર્યાયમાં સ્વ-પરનું જે જ્ઞાન થયું તે, પરશેય છે માટે પર સંબંધી જ્ઞાન થયું છે એમ નથી; જ્ઞાનના સ્વપરપ્રકાશકપણાને લઈને શાન થયું છે. તેથી રાગને–ોયને જાણતાં શેયકૃત જ્ઞાન છે એમ નથી, પણ જ્ઞાનકૃત જ્ઞાન છે. ૧૨૮. , 6) વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો અને શરીરાદિથી ને રાગથી ભેદશાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. ૧૨૬.
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy