________________
@aa888888888888899888888888888888998e3e98BBB9-99ae a
૨૯, અસ્વભાવનય - આત્મદ્રવ્યથી અવભાવનમેં સરકારને સાર્થક કરનારું છે જેમ તીરને સ્વભાવથી અણી હતી નથી પણ સંરકાર કરીને લુહાર વડે. અણી કાઢવામાં આવી હોય છે, તેમ અસ્વભાવને આત્માને | સંસકાર ઉપયોગી છે એટલે કે તેની પર્યાયમાં નવા સંસ્કાર પડે છે. જુઓ પર્યાયમાં અનાદિનું મિથ્યાત્વ છે I8 માટે તે ફેરવીને હવે સમ્યજ્ઞાન ન થઈ શકે -એમ નથી, પણ સવળી રચિના સરકાર વડે અના છે માટે તે ફેરવીને હવે સમ્યજ્ઞાન ન થઈ શકે –એમ નથી પણ સવળી રુચિના સરકાર વડે અનાદિનું અજ્ઞાન ટળીને એક ક્ષણમાં સમ્યજ્ઞાન થઈ શકે છે. અનાદિકાળના ઉધા ભાવોના સંરકાર ટાળીને વર્તમાન પર્યાયમાં સવળાભાવ થઇ શકે છે, એ રીતે આત્મા સંરકારને સાર્થક કરનાર છે. - ૩૦, કાળનય - આત્મદ્રવ્ય કાળને જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે, -ઉનાળાના દિવસ અનુસાર પાકતા આમ્રફળની માફક. આત્માની મુક્તિ જે સમયે થવાની છે તે સમયે જ થાય -એ કાળનયથી આત્માને એક ધર્મ છે. જે કાળે મુક્તિ થાય છે તે કાળે પણ તે પુરુષાર્થપૂર્વકજ થાય છે, પરંતુ પુરુષાર્થથી કથન ન કરતાં “રવકાળથી મુક્તિ થઈ” એમ કાળનયથી કહેવામાં આવે છે. સ્વકાળથી મુક્તિ થઈ માટે પુરુષાર્થ ઉડી જાય છે –એમ નથી. સ્વકાળે મુક્તિ થઈ તેમાં પણ પુરૂષાર્થ તો ભેગેજ છે. '
* - ૩૧, અકાળનય - આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે, -કત્રિમ ગરમીથી પકવવામાં આવતા આમ્રફળની માફક. જને સ્વભાવદષ્ટિ છે. તે જીવ અલ્પકાળમાં મુક્તિ પામે છે. કેઈ જીવ ઉગ્ર પ્રયત્ન વડે સ્વભાવમાં એકાગ્ર થઈને અલ્પકાળમાં મુક્તિ પામે ત્યાં એમ કહેવાય છે કે આ જીવ ઉચ પુરુષાર્થથી ૮ મુક્તિ પામ્યો.
: ૩૨, પુરુષકારનય - આત્મદ્રવ્ય પુરુષકાર નોયે જેની સિદ્ધિ યત્નસાધ્ય એવું છે, જેને પુરુષકારથી છે
લીંબુનું ઝાડ પ્રાપ્ત થાય છે એવા પુરુષકારવાડીની માફક આત્મામાં એક એવો સ્વભાવ છે કે તેની સિદ્ધિ છે മ
രമമമമമമമമർമങ്ങള
88888888888888888888888888888888888
88888888888888888888@Baaaaaaateesaa.
પ્રશ્ન –આત્માનો મહિમા કેવી રીતે આવે?
ઉત્તર :–આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે, અનંત ગુણોનો પિંડ છે. તે પૂર્ણ શાયકતત્ત્વ ત્રિકાળ અતિરૂપ છે; તેનું સ્વરૂપ તેમ જ સામર્થ્ય અગાધ ને આશ્ચર્યકારી છે. આત્મવસ્તુ કેવા અસ્તિત્વવાળી ને કેવા સામર્થ્યવાળી છે તેનું સ્વરૂપ રુચિપૂર્વક ખ્યાલમાં લે, સમજે તો તેનું માહાભ્ય આવે, રાગનું ને અલ્પજ્ઞતાનું માહાભ્ય છૂટી જાય. ક્ષણે ક્ષણે જે નવી નવી થાય છે એવી એક સમયની કેવળજ્ઞાનની પર્યાય પણ ત્રણકાળ-ત્રણલોકને જાણવાના સામર્થ્યવાળી છે તો પછી તેને ધરનાર ત્રિકાળી દ્રવ્યનું સામર્થ્ય કેટલું?–એમ આત્માના આશ્ચર્યકારી સ્વભાવને ખ્યાલમાં બરાબર લે તો આત્માનો મહિમા આવે. ૧૨૭.