________________
૨૮૨. ચગ. કેપ અને કષાયર્મો હોતાં તે ઉદય થતાં) જે ભાવો થાય છે તે રૂપે પરિણમતો આત્મા ચગાદિક બાંધે
છે. ૨૮૩. (૨૮૩ થી ૨હ્ય) અપ્રતિક્રમણ બે પ્રકારનું તેમ જ અપ્રત્યાખ્યાન બે પ્રકારનું જાણવું. આ ઉપરાથી આત્મા
અકારક વર્ણવવામાં આવ્યો છે. અપ્રતિક્રમણ બે પ્રકારનું છે - દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી; તેવી રીતે અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું છે-ટ્રવ્ય સંબંધ અને ભાવ સંબંધી આનઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં
આવ્યો છે. દ્રવ્ય નિમિત્તે ભાવ થાય છે તેથી આત્મા કારક નથી). ૨૮. (૨૮૭ અને ૨૮૭) અધકર્મ (પાપ કર્મથી તૈયાર કરેલા આહારથી. મુનિને લાગે તે) આદિ જે આ
પુદગલદ્રવ્યના દોષો છે તેમને જ્ઞાની અર્થાત આત્મા કેમ કરે કે જે સદા પરદ્રવ્યના ગુણો છે? માટે અધકર્મ અને ઉદેશિક (મુનિ માટે જ તૈયાર કરેલ આહાર) એવું આ પુગલમય દ્રવ્ય છે તે મારું ક્યું કેમ થાય કે જે સદા અચેતન કહેવામાં આવ્યું છે?
૮. મોક્ષ અધિકાર ૨૮.(૨૮૮ થી ૨૯૦) જેવી રીતે બંધનમાં ઘણા કળથી બંધાયેલો કોઈ પુરુષ તે બંધનના તીવ્ર-મંદ સ્વભાવને અને
કાળને જાણે છે. પરંતુ જો તે બંધનને કંપતો નથી તો તેનાથી છૂટતો નથી. બંધનવશ રહેતાં ઘણા કાને પણ તે પુરુષ બંધનથી છૂટારૂપ મોક્ષને પામતો નથી. તેવી રીતે જીવ કર્મબંધનોનાં પ્રદેશ, સ્થિતિ, પકૃતિ તેમજ અનુભાગને જાણતાં છતાં પણ (કર્મ બંધનથી) છૂટતો નથી. પણ જો પોતે (ચગાદિ દૂર ક્ય) શુદ્ધ થાય તો જ
ટે.
૨૯૧. જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધોના વિચાર #વાથી મોક્ષ પામતો નથી તેમ જીવ પણ બંધોના વિચાર
કરવાથી મોક્ષ પામતો નથી. આ ૨૯૨. જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધોને છેદીને બંધથી છૂટે છે, તેમ જીવ પણ કર્મ-બંધોને છેદીને મોક્ષ પામે છે. ૨૩. બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે. તે કર્મોથી મુકય છે.. ૨૯૪. જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી (પોત પોતાનાં નિશ્ચિત લક્ષણોથી) દોય છે. પ્રારૂપી વીણી વડે
દવામાં આવતાં તેઓ નાનાપણાને પામે છે (જુદાં પડી જાય છે). ૨૫. એ રીતે જીવ અને બંધ નિયત સ્વલક્ષણોથી (પોત પોતાનાં નિશ્ચિત લક્ષણોથી) છેદાય છે. ત્યાં બંધને દવા
અને શુદ્ધ આત્માને ગ્રહણ ફ્લેવો. ૨છુ. તે (ક) આત્મા કઈ રીતે ગ્રહણ ક્યાય? પ્રજ્ઞા વડે તે ગ્રહણ ક્યય છે. જેમ પ્રજ્ઞા વડે ભિન્ન ર્યો. તેમ પ્રજ્ઞા
વડે જ ગ્રહણ ક્રવો. ૨૭. પ્રજ્ઞા વડે આત્માને એમ ગ્રહણ ક્યવો કે- જે ચેતનાચે છે તે નિશ્ચયથી હું છું. બાકીના જે ભાવો છે તે મારાથી
પર છે એમ જાણવું. ૨૯૮, (૨૯૮ અને ૨૯) પ્રજ્ઞા વડે આત્માને એમ ગ્રહણ ક્યવો કે- જે દેખનાચે છે તે નિશ્ચયથી હું છું. બાકીના જે
ભાવો છે તે માચથી પર છે એમ જાણવું. પ્રજ્ઞા વડે આત્માને એમ ગ્રહણ કરવો કે – જે જાણનાચે છે તે નિશ્ચયથી
હું છું. બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. ૩૦૦. સર્વ ભાવોને પાક્ક જાણીને નેણ જ્ઞાની. પોતાને શુદ્ધ જાણી: “આ મારું છે' એવું વચન બોલે? ૩૦૧. (૩૦૧ અને ૩૦૩) જે પુરુષ ચોરી આદિ અપરાધો રે છે તે લોકમાં જતાં રખે મને કોઈ ચોર જાણીને
બાંધશે' એમ શક્તિ ફરે છે; જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિઃશંક ફટ્ટ છે, કારણ કે તેને બંધાવાની ચિંતા કદાપિ ઊપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા 'હું અપરાધી છે તેથી હું બંધાઈરા' એમ શંક્તિ હોય
છે. અને જો નિરપરાધી (આત્મા) હોય તો હું નહિ બંધાઉં' એમ નિઃશંક હોય છે. ૩૦૪. (૩૦૪ અને ૩૦૫) સંસિદ્ધિ, ચલ - શઢ આત્માનું આરાધન, સિદ્ધ, સાધિત અને આધારિત – એ શબ્દો
એકર્થ છે. જે આત્મા "અપગતવધ' અર્થાત અધથી રહિત છે તે આત્મા અપરાધ છે. વળી જે આત્મા નિરપરાધ છે તે નિઃશંક હોય છે; 'શુદ્ધ આત્મા તે જ હું છું એમ જાણતો થકો આરાધનાથી સઘ વર્તે છે.
શ્રી સમયસાર......૧૨