________________
"#BB8:888888888888888888888888888888888888888888888888888888888888
દિવ્ય પુરુષની દિવ્યવાણું /
(પ્રવચનસાગરનાં ચિતન્યરત્ન) પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે છે પણ દ્રવ્ય આવતું નથી, અને દ્રવ્યમાં પર્યાય આવતી નથી. અને તે જ્ઞાન છે પણ, દ્રવ્ય છે તે થાય છે એમ નથી. પર્યાય પિતાના અસ્તિત્વમાં રહીને દ્રવ્યનું જ્ઞાન કરે છે. શું હું સામાન્ય-વિશેષાત્મક નહીં, પણ સામાન્યભાવરૂપ છું.–આવા આત્માને જે દેખે છે તે સર્વ 8 જિનશાસનને દેખે છે. છે દષ્ટિ કરનાર પણ છે. પણ જેને તે દષ્ટિમાં લે છે તેમાં પર્યાય નથી. પર્યાયને વિષય પર્યાય નથી, દ્રવ્ય છે. Bસતપણું ત્રણ રૂપે છે. સતદ્રવ્ય, સતગુણ, સતપર્યાય. આ ત્રણેયની વચ્ચે પ્રદેશભેદ નથી. છતાં, એકભોવ
# બીજાભાવરૂપ નથી એવો અતભાવ-એકબીજા વચ્ચે છે, શ8/સમયે-સમયે શેય સંબંધી પિતાથી થયેલા જ્ઞાનની પ્રસિદ્ધિ છે; પરંતુ શેયની પ્રસિદ્ધિ નથી. અહા ! જ્ઞાન તે છે
છે જ્ઞાનને પ્રસિદ્ધ કરે જ છે. પરંતુ શેય પણ જ્ઞાનને જાહેર કરે છે... આ સની પરાકાષ્ઠા છે. (98-રાગ અને જ્ઞાનને કાળ એક છે. તથા ક્ષેત્રથી નિકટતા છે. (છતાં એકપણું નથી.) તેથી, અજ્ઞાનીનેઅનાદિથી 8 છે અને એક જેવા લાગે છે, એક હેવાની ભ્રમણા–વ્યામોહ છે. જે પ્રજ્ઞા વડે જરૂર નાશ પામે છે. (તાળઉં
હું તે મારા નિર્મળ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં છું. હું રાગમાં નથી કે પરમાં નથી. જ્યાં હું છું ત્યાં તે 8
- પથી–અને જ્યાં તે છે ત્યાં હું નથી. ઇ બ્રાઈ! આ ભભકાની તે સ્મશાનમાં રાખ થવાની છે, અને તું તે અનાદિ અનંત રહેનાર છે-જે આ છે 8 ભવમાં મિથ્યાત્વરાગને સે હશે તો તેમાં જ અનંતકાળ રહીશ અને જે શુદ્ધાત્માને સે તે અનંતકાળ હૈં
આત્મામાં સુખમાં રહીશ. છે 3:8888888888888888888888888888888888888888888888888888888
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa