SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ N આચાર્યમહારાજે આ ચૈતન્ય-ચમત્કારને છઠ્ઠી ગાથામાં જ પ્રસિદ્ધ કરતાં કહ્યું જ હતું કે 'યાકાર અવસ્થામાં જ્ઞાયકરૂપે જે જણાયો તે સ્વરૂપપ્રકાશનની અવસ્થામાં પણ, કત કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાચક જ છે.' અહીં ગજબની વાત તે એ જ કહી છે કે યાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે જ સ્વરૂપપ્રકાશનની અવસ્થામાં જણાય છે. તેમ કહીને સ્વપરપ્રકાશકપણામાં જ્ઞાયકની જ પ્રસિદ્ધિ થઈ રહ્યાનું કહેલ છે. વળી આશ્ચર્યની વાત તો એ છે કે જ્ઞયાકાર અવસ્થામાં પર જણાયો છે તેમ નથી કીધું ! શેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જ જણાય છે એમ કહ્યું છે- | ગજબ વાત છઠ્ઠી ગાથામાં મૂકી છે ને ! તું કેવો છો ? કે નથી પ્રમત્ત કે નથી અપ્રમત્ત, એક જ્ઞાયકભાવ છો અને તે જ્ઞાયક જ્ઞયાકાર અવસ્થામાં પણ એવો જણાય રહ્યો. છે કે જેવો સ્વરૂપપ્રકાશન અવસ્થામાં જણાય રહ્યો છે ! અર્થાત્ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ જણાય રહ્યો છે, ચાહે તો શેયાકાર અવસ્થા હો કે સ્વરૂપ પ્રકાશન અવસ્થા હો ! ચાહે તો અજ્ઞાની હો કે ચાહે તો જ્ઞાની હો! જેમ ઘટપટાદિના પ્રકાશનકાળે ઘટપટાદિ દીપકની પ્રસિદ્ધિ કરે છે તેમ જ્ઞયાકાર જણાતો હોવાથી, સ્વપરપ્રકાશક સ્વભાવ પોતાના જ્ઞાયકને જ બને અવસ્થામાં. પ્રસિદ્ધ કરે છે, નહીં કે પરની પ્રસિદ્ધિ કરે છે કે 178 ગાથાના આ મહાસિદ્ધાંતના સંદર્ભમાં વિચારીએ તો આચાર્ય મહારાજે પંદરમી ગાથામાં લવણના દ્રષ્ટાંતથી આ જ વાત સિદ્ધ કરી છે કે શેયલુબ્ધ અજ્ઞાની જીવ ભિન્નભિન્ન જ્ઞયોના લક્ષે ઉપજતા જ્ઞાનના વિશેષાકારોને (જ્ઞયાકારોને. તો અનુભવે છે પરંતુ તે શેયોના લક્ષરહિતપણાથી ઉપજત જ્ઞાનની “સામાન્યઆકારોને, જ્ઞાનાકારોને તો તે નથી અનભવતો. Jઅથ7 અનાદિના પરજ્ઞેયમાં એકત્વ અધ્યાસના કારણે અજ્ઞાની જ્ઞયો જેમાં નિમિત્ત થાય છે એવા જ્ઞયાકાર જ્ઞાનને,પરનું જ્ઞાન હોવાપણે જાણે છે પરંતુ પરના સંગરહિતપણારૂપે ! અર્થાત્ પોતાના જ્ઞાનાકાર જ્ઞાનરૂપે તેને જાણતો નથી. પરસંબંધી જે શેયાકાર જ્ઞાન હS છે. તેને પોતાનું જ્ઞાનાકાર જ્ઞાન નહીં માનવાથી તે જ્ઞાનાકાર જ્ઞાનમાં રહેલા સામાન્ય. જ્ઞાન અને તેની સાથે તન્મય એવા જ્ઞાયકને અજ્ઞાની જાણી શકતો નથી. ! જેમ છઠ્ઠી ગાથામાં કહ્યું કે શેયાકાર અવસ્થામાં જે જ્ઞાયક જણાયો, સ્વરૂપપ્રકાશન અવસ્થામાં પણ તે જ્ઞાયક જ જણાય છે; તેમ પંદરમી ગાથામાં કહ્યું કે “પરમાર્થથી વિચારીયે તો તો, જે જ્ઞાન (જ્ઞાન સાથે તન્મય એવો જ્ઞાયક) C વિશેષના આવિર્ભાવથી (જ્ઞયાકાર અવસ્થામાં) અનુભવમાં આવે છે તે જ જ્ઞાના (જ્ઞાન સાથે તન્મય એવો જ્ઞાયક) સામાન્યના આવિર્ભાવથી (સ્વરૂપ પ્રકાશન . અવસ્થામાં) અનુભવમાં આવે છે.” આમ હોવા છતાં, જેમાં સ્વાદલોલુપી જીવ. ખાટા, તીખા, કડવા વ્યંજનના સંગમાં રહેલા લવણને ખાટું, તીખું, કડવું અનુભવે છે- વ્યંજનરહિતપણારૂપ એકલી ખારાશને જાણતો નથી, તેમ અનાદિના પરૉયોના એકત્વના અધ્યવસાનથી અજ્ઞાનીજીવ જ્ઞયાકાર અવસ્થામાં જે જે શેયો જ્ઞાનમાં w wwગુ પ્રસાદ # ૩ ઓક્ટોબર 2008 News અસંખ-સોયના લકમ જsD
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy