SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ६७ અર્થ યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, “રાજાએ યુદ્ધ કર્યું એમ લોક(વ્યવહારથી) કહે છે તેવી રીતે ‘જ્ઞાનાવરણાદિ કર્મ જીવે કર્યું એમ વ્યવહારથી કહેવાય છે. उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य। आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं ॥१०७॥ ७५°nqतो, प्रामावतो, अडतो, मने बांधे, ७३ પુલદરવને આતમા-વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭. અર્થ :આત્મા પુદ્ગલદ્રવ્યને ઉપજાવે છે, કરે છે, બાંધે છે, પરિણાવે છે અને ગ્રહણ કરે છે - એ વ્યવહારનયનું ४थन छे. जह राया ववहारा दोसगुणुप्पादगो त्ति आलविदो। तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो॥१०८॥ ગુણદોષ ઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી, ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮ અર્થ : જેમ રાજાને પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે, તેમ જીવને પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે. सामण्णपञ्चया खलु चउरो भण्णंति बंधकत्तारो। मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्वा ॥१०९॥ तेसिं पुणो वि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो। मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ॥११०॥ एदे अचेदणा खलु पोग्गलकम्मुदयसंभवा जम्हा। ते जदि करेंति कम्मं ण वि तेसिं वेदगो आदा॥१११॥ गुणसण्णिदा दु एदे कम्मं कुव्वंति पच्चया जम्हा। तम्हा जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि ॥ ११२॥ સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કર્તા કહ્યા, -મિથ્યાત્વને અવિરમણ તેમ કષાયયોગો જાણવા. ૧૯.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy